ચણા જોર ગરમ(Chana Jor Garam Recipe in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#સુપરશેફ3
#માઇઇબુક
#પોસ્ટ30
ચણા જોર ગરમ એઝ અ સ્ટ્રીટ ફુડ સ્નેક્સ ઈન્ડીયામાં ખુબ જ ફેમસ છે. ચટપટા,ટેંગી અને સ્પાઈસી ચણા જોર ગરમનું નામથી જ ખાવાનું મન થાય...
એમાં ભી રેઈની સીઝનમાં ચણા જોર ગરમ 😍 સાથે ટમાટર,ઓનીયન અને લેમનનું કોમ્બીનેશન ધી બેસ્ટ👌ફોર મી ફોર ઓલ જનરેશન.....
તેમજ ચણામાંના પ્રોટીન દ્રવ્યોને કારણે બાળકો માટે તે સારો, સસ્તો પુષ્ટિદાયક સ્નેક્સ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તી માટે
  1. 2 કપકાબુલી ચણા
  2. 1 નંગલીંબુ
  3. 1ઓનીયન ચોપ્ડ
  4. 1ટમાટર ચોપ્ડ
  5. પાણી જરુર મુજબ
  6. 2 ચમચીલાલ મિર્ચ પાઉડર
  7. 2 ચમચીધાણાજીરુ પાઉડર
  8. મીઠું જરુર મુજબ
  9. 1 ચમચીકોરીએન્ડર ચોપ્ડ
  10. 1/4 ચમચીબ્લેક સોલ્ટ
  11. 1/4 ચમચીઆમચુર પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આગલે દિવસે રાત્રે ચણાને ઓવરનાઈટ ડુબડુબા પાણીમાં પલાળી લો.

  2. 2

    બીજે દિવસે સવારે કુકરમાં ચણા ડુબે એટલુ પાણી લઈ ઊકળતા પાણીમાં તેને નાખો. તેમાં મીઠું એડ કરી 2 વિસલ વગાડી ચણાને બાફી ઠંડા કરી લો.

  3. 3

    હવે પિસ્ડલ વડે ચણાને દબાવીયચપટા કરી ફુલ ડે સનલાઇટમાં તપાવી લો..

  4. 4

    તે બધા ચપટા થયેલ ચણાને ફુલ ફ્લેમ પર 1 મિનિટ માટે તેલમાં ફ્રાય કરી ક્રીસ્પી કરી ચણા જોર રેડી કરી ઠંડા કરી લો.

  5. 5

    હવે ચનામાં ચોપ્ડ ટમાટર,ઓનીયન,લાલ મિર્ચ, ધાણાજીરુ,મીઠું,બ્લેક સોલ્ટ,આમચુર પાઉડર અને કોરીએન્ડર એડ કરી બરબર મિક્સ કરી ચણા જોર ગરમ રેડી કરી લો.

  6. 6

    તૈયાર થયેલ યમી ચણા જોર ગરમને સર્વિંગ પ્લેટમાં એડ કરી ચણા જોર, ઓનીયન, લેમન,ટમાટર અને કોરીએન્ડરથી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

ટિપ્પણીઓ (16)

Similar Recipes