ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#Eb જન્માષ્ટમી નો ઉપવાસ આપણે તો કરીએ પણ બાળકોને થોડી-થોડી વારે ભૂખ લાગે અને વારંવાર પૂછે કે શું ખવાય અને શું નહિ એટલે આવું કંઈક બનાવી આપતા રહેવું પડે.. છોટી-છોટી ભૂખમાં.
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#Eb જન્માષ્ટમી નો ઉપવાસ આપણે તો કરીએ પણ બાળકોને થોડી-થોડી વારે ભૂખ લાગે અને વારંવાર પૂછે કે શું ખવાય અને શું નહિ એટલે આવું કંઈક બનાવી આપતા રહેવું પડે.. છોટી-છોટી ભૂખમાં.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સિંગ બાઉલમાં ફરાળી ચેવડો, આલુ સેવ, મસાલા શીંગ નાંખી મિક્સ કરો.
- 2
હવે તેમાં ઝીણા સમારેલા મરચા, બટાકા અને ટામેટા નાંખો.
- 3
હવે બંને ચટણી, લાલ મરચું, ચાટ મસાલો ઉમેરી મિક્સ કરો.
- 4
હવે પ્લેટમાં તૈયાર ભેળ લઈ ઉપર થી આલુ સેવ, કોથમીર અને દાડમનાં દાણા મૂકી સર્વ કરો.
Similar Recipes
-
ફરાળી ભેળ(Farali bhel in gujarati recipe)
#ઉપવાસઉપવાસ માં ખવાતી ઝટપટ વાનગી જે એના ચટોરા સ્વાદ માટે સૌ ને ભાવતી ..બાળકો ની ફેવરિટ.... મોટા ની ફેવરિટ... KALPA -
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15ભેળ નું નામ સાંભળીએ એટલે આપણને મમરાની ભેળ યાદ આવે. પણ આજે મેં ફરાળી ભેળ બનાવી છે જેમાં બટેકુ, દાડમના દાણા, બટેટાની વેફર, બટેટાની ચિપ્સ ,એપલ, કાજુ, બદામ ,કિસમિસ આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરી ફરાળી ભેળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.ફરાળી ભેળ પણ એવી જ ટેસ્ટી બને છે. ફરાળી ભેળ એ સામાન્ય રીતે સૂકી બને છે.જે આપણે ફરાળ માં ખાતા હોઈએ એ બધી સૂકી વસ્તુઓ,દહીં,ફરાળી લીલી ચટણી, અને કાકડી,ટામેટાં,બટાકા, ફળો ઉમેરી ને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi -
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
આજે અગિયારસ છે તો સાંજનું સ્પેશિયલ ફરાળ.ફરાળી ભેળ જે ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ બેસ્ટ સ્વાદિષ્ટ લાગે છે 😋👍 @Darshcook_29046696Darshna Pandya -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#ff2#week15ફરાળી ભેળ સામાન્ય રીતે ડ્રાય ટાઈપ ની હોય છે એટલે બહુ બધી ચટણીઓ ની જરૂર નથી સરસ ઝીણા સમારેલા ફરાળ માં ખાય સકાય તેવા જેમ કે કાકડી ટામેટાં મરચા કોથમીર વગેરે નો ભરપુર ઉપયોગ કરી ને સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ ભેળ બનાવી સકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15446263
ટિપ્પણીઓ (2)