આલુ મેથી ડ્રાય(Aloo Methi dry recipe in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબાફેલા બટેટા
  2. 1 કપસમારેલી મેથીની ભાજી
  3. 1/2 કપસમારેલા કાંદા
  4. 2લીલા મરચા ઝીણા સમારેલા
  5. 1/2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 2 ચમચીતેલ વઘાર માટે
  7. 1/2 ચમચીજીરૂ વઘાર માટે
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકાને સમારી લો મેથીની ભાજી અને કાંદા ને પણ ઝીણા સમારી હવે એક કડાઈમાં તેલ મૂકીને જીરૂનો વઘાર કરો. તેમાં કાંદા નાખી સાંતળી લો. ત્યારબાદ સમારેલા મરચાં અને આદુ મરચાની પેસ્ટ સાંતળી લો. મેથીની ભાજીને પણ સાંતળી લો. બધુ બરાબર ફ્રાય થઈ ગયા પછી બટેટા ને મિક્સ કરી દો. હવે તેમાં હળદર અને મીઠું નાખીને બધુ બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    હવે સબ્જી ને સર્વિંગ બાઉલમાં કાઢીને પરાઠા સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes