કાંદા ભજી (Kanda Bhaji recipe in Gujarati)

mitesh panchal @mitesh_1469
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ના ઉપ્પર ની છાલ કાઢી અને વચ્ચે થી કાપી ને એક સરખા કાપા કરો ત્યાર બાદ ડુંગળી ને છૂટી પાડો
- 2
ત્યારબાદ એક બાઉલ માં ડુંગળી લઇ તેમાં મીઠું એડ કરો ને બરાબર મસળો અને મીઠા નું પાણી છૂટવા લાગશે ત્યાર બાદ 5 મિનિટ રહેવા દો
- 3
ત્યારબાદ તેમાં જીણા સમારેલા લીલા મરચા, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર એડ કરો ને મિક્ષ કરો ત્યારબાદ તેમાં એક એક ચમચી ચણા નો લોટ એડ કરી ને મિક્સ કરો જેટલો જોવે એ પ્રમાણે લેવો
- 4
ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તળી લો ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળો. તો તૈયાર છે કાંદા ભજી તમે આને પાઉં જોડે ખાઈ શકો છો
Similar Recipes
-
-
-
કાંદા ભજી (મોનસુન રેસીપી)
વરસાદની સિઝન છે. આ સિઝનમાં બધાને જ ભજીયા ખાવા નું ખૂબ જ મન થાય છે તો આજે આપણે બનાવીશું મુંબઈ નુ street food કાંદા ભજી. કાંદા ભજી મતલબ ડુંગળીના ભજીયા આ ગરમાગરમ કાંદા ભજી ચા અને ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો આજ ની રેસીપી આપણે શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ૩ Nayana Pandya -
-
-
કાંદા ભજી (Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati#onionpakoda#bhajia#bhajiyaકાંદા ભજી એટલે તળેલી ડુંગળીના ભજીયા . તેને ભારત ના અલગ અલગ પ્રાંતો માં અલગ અલગ રીતે બનાવવા માં આવે છે અને વિવિધ નામ થી ઓળખવામાં આવે છે જેમ કે કાંદા ના ભજીયા. ઓનિયન પકોડા, ડુંગળી ના ભજીયા વગેરે.આ ક્રિસ્પી ફ્રિટર મુખ્યત્વે ડુંગળી અને ચણાના લોટ (બેસન) માં થી તૈયાર કરવામાં આવે છે. તેમાં કોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ નાખવા થી ખૂબજ ક્રિસ્પી બને છે. તે મહારાષ્ટ્રનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ચોમાસા માં ગરમા-ગરમ કાંદા ભજી ખાવા ની ખૂબ જ મજા પડે છે. તે ઘર માં સહેલાઇ થી મળતા ઘટકો વડે ઝડપ થી બની જાય છે. તેને ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
-
ક્રીસ્પી કાંદા ભજી (Crispy Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#Onion_Pakodaકુરકુરીત કાંદા ભજી ..કુરકુરીત કાંદા ભજી, Crispy Onion Frittersક્રીસ્પી કાંદા નાં ભજીયા , મરાઠીમાં કુરકુરીત કાંદા ભજી નાં નામે પ્રખ્યાત છે . આ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે .. Manisha Sampat -
-
મુંબઈ સ્ટાઇલ કાંદા ભજી (Mumbai Style Kanda Bhaji Recipe In Gujarati)
ચોમાસાની સિઝનમાં ગરમાગરમ ભજીયા ખાવાની મજા કંઇક અલગ હોય છે મેં અહીં બટેટાના ભજીયા અને મુંબઇના સ્પેશિયલ કાંદા ભજી બનાવ્યા છે.. Miti Mankad -
-
કાંદા પકોડા (Kanda Pakoda Recipe In Gujarati)
#MFF#cookpadindiaઆ પકોડા ધૂવારણ પાસે આવેલ ડાલી ગ્રામ ના ફેમસ છે (કાંદા ભજી) Rekha Vora -
કાંદા ભજીયા(Kanda Bhajiya Recipe In Gujarati)
#પોસ્ટ 20વરસાદી વાતાવરણ માં અને ફટાફટ થોડી જ સામગ્રી માં અને tasety બને એવા કાંદા ભજીયા Dipika Malani -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#CDYકાંદા ભજીયા my daughter DIya 's favourite Jigna Patel -
કાંદા ભાજી(Kanda bhaji recipe in Gujarati)
#વીકમીલ૧#માઈઈબુકlવરસાદ ની સીઝન હોઈ અને કાંદા ભાજી ન ખાયે તો માજા ન આવે. અને વરસાદ સાથે a ભાજી કઈ અનેરું જ મહત્વ છે. Aneri H.Desai -
-
-
કાંદા ભજી (Kanda Bhajji Recipe In Gujarati)
આ સાથે કુકપેડ માં આવ્યા ને અઢી વષૅ થઈ ગયા. જોરદાર સફર રહી તેમાં પણ બધી ઇવેન્ટ નો લાભ મળ્યો ને શીખવા નું મળયું આ સાથે મારે 495 રેસીપી પૂરી કરી. HEMA OZA -
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#ATW1#TheChefStory કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય hetal shah -
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#CTપુનેમાં કાંદા પોહા, વડા પાંઉ, કાંદા ભજી, સાબુદાણા ના મોતીવડા, મીસળ પાંઉ આ બધુ ખૂબ જ ફેમસ છે. સવાર માટે કાંદા પોહા એ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્શન છે. તો હું અહીં મરાઠી સ્ટાઇલ થી બનતા કાંદા પોહા ની રેસીપી શૅર કરું છું. Monali Dattani -
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
-
કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#cookpadgujrati#cookpadindia Amita Soni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12813450
ટિપ્પણીઓ (6)