કાંદા ભજીયા(Kanda Bhajiya Recipe In Gujarati)

Dipika Malani
Dipika Malani @cook_24975468
Ahmedabad

#પોસ્ટ 20
વરસાદી વાતાવરણ માં અને ફટાફટ થોડી જ સામગ્રી માં અને tasety બને એવા કાંદા ભજીયા

કાંદા ભજીયા(Kanda Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#પોસ્ટ 20
વરસાદી વાતાવરણ માં અને ફટાફટ થોડી જ સામગ્રી માં અને tasety બને એવા કાંદા ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20.મિનિટ
4 લોકો
  1. 2 કપમોટી ઉભી ચિપ્સ સમારેલી ડુંગળી
  2. 2 કપઝીણા સમારેલા લીલા મરચા
  3. જરૂર મુજબથોડી સમારેલી કોથમીર
  4. 1 કપચણા નો લોટ
  5. 1 ચમચીચીલી ફ્લેકઝ/લાલ marchau
  6. 1/2 ચમચીહળદર
  7. સ્વાદાનુસારમીઠું ટેસ્ટ પ્રમાણે
  8. ચપટી સોડા
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. 1/2 ચમચીખાંડ/ઓપ્શનલ
  11. જરૂર મુજબજરૂર મુજબ પાણી
  12. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

20.મિનિટ
  1. 1

    સૌ પેલા ડુંગળી સમારી અને લીલા મરચા અને કોથમીર સમારી ને તેમાં ચણા નો લોટ મિક્સ કરવો ડુંગળી લોટ માં મિક્સ થાય એટલો જ લોટ લેવો પછી બધા મસાલા ઉમેરી ને મીડિઉમ ગેસ પર તળવા અને ગરમાગરમ ચા કે ગ્રીન ચટણી સાથે પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Malani
Dipika Malani @cook_24975468
પર
Ahmedabad

Similar Recipes