રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા ને છોલી ને કાતરી જેવો કાપી લેવો. હવે એમાં મીઠું લાલ મરચું પાઉડર હિંગ હળદર હિંગ નાખી મસળી લેવું જેથી કાંદા ની કાતરી છૂટી પડે. હવે એમાં જીણા કાપેલા લીલા મરચાં અધકચરાં ખાંડેલા સૂકા ધાણા અજમો હાથે થી મસળી ને ઉમેરવો. અને હલાવી લેવું.
- 2
હવે ધીરે ધીરે ચણા નો લોટ ઉમેરતાં જવું. સમાય એટલો એમેરવો.
- 3
હવે તેલ ગરમ કરવા મૂકી હાથે થી ભજીયા પાડવા. મધ્યમ તાપે તળવા. ટેસ્ટી ક્રિસ્પી કાંદિ ભજી તૈયાર. ચાટ મસાલો ભભરાવી ગરમા ગરમ પરોસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ક્રીસ્પી કાંદા ભજી (Crispy Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#Onion_Pakodaકુરકુરીત કાંદા ભજી ..કુરકુરીત કાંદા ભજી, Crispy Onion Frittersક્રીસ્પી કાંદા નાં ભજીયા , મરાઠીમાં કુરકુરીત કાંદા ભજી નાં નામે પ્રખ્યાત છે . આ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે .. Manisha Sampat -
કાંદા પકોડા (Kanda Pakoda Recipe In Gujarati)
#MFF#cookpadindiaઆ પકોડા ધૂવારણ પાસે આવેલ ડાલી ગ્રામ ના ફેમસ છે (કાંદા ભજી) Rekha Vora -
-
-
કાંદા ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#EB#Week9વરસાદ પડતો હોય અને આવા કાંદા ના ભજીયા મળી જાય તો તેની મઝા કઈ જુદી છે અને આમ તો ભજીયા તો કાયમ ખાવા ગમતા જ હોય છે નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Arpita Shah -
-
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#ATW1#TheChefStory કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય hetal shah -
-
-
-
પંકુચા(pankucha recipe in gujarati)
ઘઉંના લોટમાંથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે જે દક્ષિણ ગુજરાતમાં સાતમ-આઠમમાં બનાવવામાં આવે છે વરસાદની સિઝનમાં દહીં સાથે ખુબ સરસ લાગે છ અને ખૂબ જલ્દી બની જાય છે#સાતમ##August# Chandni Kevin Bhavsar -
-
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadguj#Bhajiya#moonsoonspecial Mitixa Modi -
-
કાંદા નાં ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
ભજીયા એ આપણા ગુજરાત ની ફેવરિટ વાનગી છે જે વિવિધ રીતે અને અનેક વેરાયટી માં બને છે. Varsha Dave -
કાંદા ભજી (Onion Bhaji Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati#onionpakoda#bhajia#bhajiyaકાંદા ભજી એટલે તળેલી ડુંગળીના ભજીયા . તેને ભારત ના અલગ અલગ પ્રાંતો માં અલગ અલગ રીતે બનાવવા માં આવે છે અને વિવિધ નામ થી ઓળખવામાં આવે છે જેમ કે કાંદા ના ભજીયા. ઓનિયન પકોડા, ડુંગળી ના ભજીયા વગેરે.આ ક્રિસ્પી ફ્રિટર મુખ્યત્વે ડુંગળી અને ચણાના લોટ (બેસન) માં થી તૈયાર કરવામાં આવે છે. તેમાં કોર્ન ફ્લોર અથવા ચોખા નો લોટ નાખવા થી ખૂબજ ક્રિસ્પી બને છે. તે મહારાષ્ટ્રનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ચોમાસા માં ગરમા-ગરમ કાંદા ભજી ખાવા ની ખૂબ જ મજા પડે છે. તે ઘર માં સહેલાઇ થી મળતા ઘટકો વડે ઝડપ થી બની જાય છે. તેને ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. Vaibhavi Boghawala -
પાલક ના ભજીયાં (Palak Pakoda Recipe In Gujarati)
ફટાફટ બની જશે પાલક ના ભજીયાં. ક્રિસ્પી અને કૃનચી#સ્નેક્સ#goldenapron3 Rubina Dodhia -
કાંદા ભાજી(Kanda bhaji recipe in Gujarati)
#વીકમીલ૧#માઈઈબુકlવરસાદ ની સીઝન હોઈ અને કાંદા ભાજી ન ખાયે તો માજા ન આવે. અને વરસાદ સાથે a ભાજી કઈ અનેરું જ મહત્વ છે. Aneri H.Desai -
કાંદા ભુજીયા
#સુપરસેફ૩#વિક૩#મોન્સૂન સ્પેશ્યલ.મારા કાકીસાસુ ખુબ સરસ બનાવે આ કાંદા ભુજીયા અ મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે અને ચોમાસામાં તો આ ખાવા ની મજા કંઇ અલગ જ હોય છે. Bhavini Naik -
મિક્સ વેજ બ્રેડ ભજીયા (Mix Veg Bread Bhajiya Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ ના કુરકુરા ભજીયા. ફ્રીજ માં થોડા થોડા વધેલા શાકભાજી નો ઉપયોગ કરી ઝટપટ બનતા સ્વાદિષ્ટ ભજીયા. બાળકોને પસંદ આવે એવું સ્ટાર્ટર. આજે ખૂબ વરસાદ છે, તો ચ્હા સાથે સર્વ કરવા માટે ઉત્તમ નાસ્તો. તો બનાવવાના ચાલુ કરીએ વેજ બ્રેડ ભજીયા. Dipika Bhalla -
કાંદા ના પુડા.(Onion Puda Recipe in Gujarati)
#trend પુડલા. મલ્ટીગ્રેઇન લોટ માં થી બનતી પારંપરિક અને પોષ્ટીક વાનગી છે.ઘરની સામગ્રી માં થી ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881290
ટિપ્પણીઓ (6)