બટાકા ડુંગળી ના કટકી પકોડા

ચોમાસા માં ભજીયા પકોડાની ભરમાર થઈ જાય છે..
કેમ એવું હશે કે વરસાદ આવે એટલે ભજીયા ખાવાનું સૂઝે?
ઘરમાં આટલા બધા કામોની ભરમાર હોય,એમાં ભજીયા બનાવાનું કામ ઉમેરાય..
તેમ છતાંય આજે મેં ડુંગળી બટાકા ની ઝીણી કટકી કરીને ભજીયા બનાવ્યા છે..
બટાકા ડુંગળી ના કટકી પકોડા
ચોમાસા માં ભજીયા પકોડાની ભરમાર થઈ જાય છે..
કેમ એવું હશે કે વરસાદ આવે એટલે ભજીયા ખાવાનું સૂઝે?
ઘરમાં આટલા બધા કામોની ભરમાર હોય,એમાં ભજીયા બનાવાનું કામ ઉમેરાય..
તેમ છતાંય આજે મેં ડુંગળી બટાકા ની ઝીણી કટકી કરીને ભજીયા બનાવ્યા છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ડુંગળી ને પીલ કરો ધોઈ એકદમ ઝીણી કટકી કરી લો.મરચાના પણ બારીક કટકા કરી લેવા.
- 2
તેલ ગરમ કરવા મૂકવું.
બાઉલ માં ચણા નો લોટ લઈ ડુંગળી બટાકા મરચાના કટકા એડ કરી મીઠું,મરચું, ધાણાજીરૂ નાખી મિક્સ કરી લો. જરૂર મુજબ ચમચી ચમચી પાણી લઈ જાડું ખીરું બનાવો.. - 3
હવે તેમાં સોડા અને ગરમ તેલ નાખી મિક્સ કરી ગરમ તેલ માં લાઈટ પિંક થાય એમ તળી કિચન પેપર પર કાઢી લો.
- 4
ભજીયા તૈયાર છે..ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી બટાકા લચ્છા પકોડા (Dungri Bataka Lachha Pakora Recipe In Gujarati)
#ATW1#TheChefStoryગુજરાત માં ભજીયા બધી જગ્યા એ મળતા હોય છે અને ભજીયા ગુજરાતી ઓ નો પસંદીદા નાસ્તો છે વરસાદ પડે તો પણ ભજીયા દરેક ના ઘરે બનતા જ હોય છે તો મેં આજે સ્ટ્રીટ સ્ટાઇલ ડુંગળી બટાકા લચ્છા પકોડા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા છે Harsha Solanki -
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra -
બટાકા ડુંગળી ના પકોડા (Bataka Dungri Pakoda Recipe In Gujarati)
બપોર ની ચા સાથે કાયમ કઈક ને કઈક હળવું ખાવાનું મન થતું હોય છે ,તો આ પકોડા ફટાફટ ખીરું તૈયાર કરી ને બનાવી શકાય છે..ચા અને ટોમેટો કેચઅપ સાથે ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
ડુંગળી ના ભજીયા
#હોળીહોળી ના દિવસે મારા ઘરે ભજીયા ખાસ બંને છે.હોળી પ્રગટાવી દર્શન કરી, પૂજા કરી સાંજે બધા જમે છે.જેમા ફરસાણ માં ડુંગળી અને બટાકા ના પઈતા ના ભજીયા બને છે. Bhumika Parmar -
બટાકા વડા #ગુજરાતી
ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ... Bhumika Parmar -
બાફેલા બટાકા ના ભરેલા મરચાંના ભજીયા
મરચાં ના ભજીયા ધણી બધી રીતે બનાવાય છે પણ્ મેં બટાકા વડા મસાલો કરીને ભરેલા મરચાંના ભજીયા બનાવીયા છે સાથે બટાકા વડાં બનાવી નાખ્યા છે વરસાદમાં સીઝન મા મરચાં ના ભજીયા ખાવાની મજા આવે છે પારૂલ મોઢા -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
બટાકા પૂરી (Bataka Poori Recipe In Gujarati)
#RC1#Week1રેઈન્બો રેસિપી ,પીળો કલરરસોઈ માં બધી જ સામગ્રી નાં અલગ અલગ કલર હોય છે..આપણી પીળો કલર ની રેસિપી માટે મેં ચણા ની દાળ પીળી હોય એને દળી દળીને લોટ બનાવી લીધો છે.. હમણાં ચોમાસામાં ભજીયા ની સીઝન..કોણ જાણે કેમ ,વરસાદ અને ભજીયા ને શું સંબંધ? પણ વરસાદ માં ભીંજાઈ ગયા પછી દરેક ઘરમાં ભજીયા બંને..તો આજે મેં બનાવેલ છે બટાકા પૂરી.. Sunita Vaghela -
કાંદા ના ક્રિસ્પી ભજીયા(Onion Crispy Bhajiya Recipe in Gujarati)
ચોમાસા માં જ્યારે વરસાદ પડતો હોઈ ત્યારે આ ગરમ ગરમ ભજીયા ખાવાની મજ્જા પડે. ગઈ કાલે ખબર ના પડી ડિનર માટે શું બનવું તો આ ભજીયા બનાવી દીધા. અહી મે બટાકા ના ભજીયા પણ બનાવ્યા હતા.મજ્જા આવી ખાવાની.જ્યારે કોઈ મહેમાન અચાનક આવે ત્યારે પણ આ ભજીયા ફટાફટ બની જાય છે#goldenapron3Week 18#Besan Shreya Desai -
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
બટાકા અને ડુંગળી ના કસૂરી ભજીયા (Potato Onion Kasoori Bhajiya Recipe In Gujarati)
# ભજીયા નું નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે. વરસાદ પડે ત્યારે તો ભજીયા ખાવા ના ગમે જ છે પણ ગમે ત્યારે બનાવીયે તો પણ ઈચ્છા તો થઇ જાય છે. Arpita Shah -
જુવાર ના લોટ ના મીની ઉત્તપમ
ચોમાસા ની ઋતુ માં વરસાદ પડતો હોય ત્યારે બધા ને કંઇક ગરમ અને ટેસ્ટી તેમજ જલ્દી બની જાય એવું ખાવાનું મન થાય છે.તો અહી આ જલ્દી બની જતી રેસીપી છે.ચોક્કસ થી ટ્રાય કરજો. #RB16 Nikita Mankad Rindani -
પફડ પોટેટો પોકેટ (Puffed Potato Pocket Recipe In Gujarati)
બટાકા ના ભજિયાં બનાવ્યા છે .😃નામ અલગ આપ્યું છે..નોર્મલી હું બટેટાની સ્લાઈસ પર મસાલા વાળો લોટ છાંટી ને ભજીયા બનાવું છું પણ આજે ખીરું કરી એમાં સ્લાઈસ બોળી ને ભજીયા તળ્યા છે એટલે ફૂલીને પોકેટ જેવા થયા છે.. Sangita Vyas -
મેથી ના ભજીયા
#MRC ઘરમાં જ્યારે મેથીના ભજીયા બને વરસાદ ઋતુ માં ગરમાગરમ ભજીયા દહીં મરચા તળેલા ખાવાની તો મજા પડી જાયઆજે monsoon સ્પેશિયલ ચેલેન્જ માટે ખાસ ભજીયા બનાવ્યા છે Hiral Patel -
ડુંગળી - મરચાં ના ભજીયા (Dungri Marcha Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindia#breakfast#tastyવરસાદ પડે અને ગુજરાતીઓના ઘરે ભજીયા ના બને એવું બને જ નહીં. ભજીયા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. એમાંય ડુંગળીના ભજીયા ઓછી સામગ્રીમાંથી બને, બનાવવા સરળ અને ઝટપટ! Neeru Thakkar -
ડુંગળી ના ભજીયા
#goldenapron2#Maharashtraડુંગળી ના ભજીયા બનાવવા માં સરળ અને ટેસ્ટી છે Bhavesh Thacker -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
દાળ ના અને બટાકા ના ભજીયા (Dal Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCookTheme -My Favourite Recipeમારા ઘરમાં any time ભજીયા ટાઈમ હોય..લંચ,ડિનર કે બ્રેકફાસ્ટ ,,, ગમે તે સમયે ભજીયા ખવાય છેના વરસાદ નું કારણ,ના મોન્સુન નું કારણ, કે ના મહેમાન નું કારણ... ચણા ના લોટ નું ગમે તે ફરસાણ બધાને પ્રિય છે..અને કોઇ પણ પ્રકારના ભજીયા હોય, always "Yess" 😋👍🏻શું બનાવવુ છે એ discussion કરતા હોય તો છેલ્લે બાકી ભજીયા પર જ topic નો અંત આવે..😀👍🏻અને તે પણ એક જ પ્રકાર ના નઈ,૩-૪ જાતના બનાવવાના હોય જેમ કે,બટાકા ના, દાળ ના,ડૂંગળી ના,મરચા ના etc..તો,હમણાં નોરતા હોવાથી મે આજે ડુંગળીના ભજીયા નથી બનાવ્યા અને દાળ ના ભજીયામાં પણ લસણ ડૂંગળી એડ નથી કર્યું .તો આવો મારી સાથે સાત્વિક, દાળ ના અને બટાકા ના ભજીયા ખાવા .સાથે છે લીલી ચટણી ..યમ્મી છે તો મજા આવી જશે .😋👌💃😀🤭 Sangita Vyas -
લસણિયા બટાકા ના ભજીયા
#MFF#RB16લસણીયા બટેકા ના ભજીયા ચોમાસા મા બોજ ભાવે મારા તો fv છે આમરા ઘરે બધા ને ભાવે try કરજો બોવ સરસ લાગે છે એમા સાથે તલેલા મરચા ડુંગળી હોય to મજા આવી જાય Rupal Gokani -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
બટાકા ના દાબડા (Bataka Dabda Recipe In Gujarati)
#MFFતીખાં તમતમતા બટાકા ના ભજીયા Bina Samir Telivala -
ડુંગળી ના ભજીયા (Onion Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસા માં વરસતા વરસાદમાં મિક્સ ભજીયા ખાવાની ઈચ્છા હતી હોય છે ફરસાણ ની સુગંધ આવે ને મોઢામાં પાણી આવી જાય. Rekha Vora -
વેજ. ડમ્પલિંગ (Veg Dumpling Recipe In Gujarati)
બપોરે tea time માં શું biting કરવું એ ઘણી વખત વિચારવું પડે..રજા ના દિવસે ગરમ નાસ્તા માં ચા સાથે આવા મિક્સ વેજીટેબલ ના પકોડા,ભજીયા, ડમ્પલિંગ બનાવ્યા હોય તો ડિનર skip થાય તો પણ વાંધો નઇ.. Sangita Vyas -
બટાકા ના ભજીયા(Potato pakoda recipe in Gujarati)
#GA4#week12ચણાનો લોટ માં બટાકા ના ભજીયા Smita Barot -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#MFFમોન્સુન માં ભજીયા પકોડા ગોટા ખાવાનો જાણે રિવાજ થઈ ગયો હોય એવું લાગે છે .વરસાદ ચાલુ થાય એટલે ઘર માં ભજીયા બનાવવાની ફરમાઈશ પણ ચાલુ થાય..આજે મે દાળવડા બનાવ્યા છે.. Sangita Vyas -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas -
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai -
ડુંગળી ના વડા(dungri vada recipe in gujarati)
ધોધ માર વરસાદ પડતો હોય તો કૈંક ચટાકેદાર ખાવા નું મન થાય,એટલે તરત જ ભજીયા યાદ આવે. તો તેમાં જ નવું કૈંક બનાવી એ ડુંગળી ના વડા. Hemali Devang -
બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે. Ila Naik
More Recipes
ટિપ્પણીઓ (13)