બનાના એપલ સ્મુધી(Banana Apple smoothie recipe in Gujarati)

Nita Mavani @cook_21741549
બનાના એપલ સ્મુધી(Banana Apple smoothie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા અને સફરજન ને સમારી લો. તકમરીયા 10 મિનિટ માટે પલાળી દો.
- 2
હવે મિક્સરમાં સફરજન કેળા સમારેલા દહીં, તકમરીયા, મધ, તજનો પાઉડર બધું એક સાથે ક્રશ કરી લો. હવે તેને કેળાની સ્લાઈસથી ગાર્નિશ કરી લો. બ્રેકફાસ્ટ અને weight loss માટે ખૂબ હેલ્ધી રેસિપી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પપૈયા અને કેળાનું સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
#GA4#Week23My Cookpad Recipe Ashlesha Vora -
-
બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi -
એપલ બનાના સ્મુધી (Apple Banana Smoothie Recipe In Gujarati)
#SSR#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
સ્ટ્રોબેરી બનાના સ્મુધી વિથ ચીયા સીડ (strawberry banana smoothie
#સમરઆપણે રહ્યા "દિલ સે ગુજરાતી"... ઉનાળો આવે એટલે ઠંડક માટે રોજ અલગ અલગ ઉપાયો કરીએ. જેમકે શેરડીનો રસ, કેરીનો રસ, બરફ ગોળા, ખડી સાકર અને વરિયાળી નું શરબત, કોકમનું શરબત, પલાળેલી કાળી દ્રાક્ષ, પલાળેલા તકમરીયા વગેરે... Payal Mehta -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaકેલ્શિયમથી ભરપૂર એવું હેલ્ધી અને પૌષ્ટિક બનાના સ્મુધી. Ankita Tank Parmar -
-
-
-
-
બનાના ચૉકો સ્મૂધી (Banana Choco Smoothie Recipe In Gujarati)
#GA4#Week2#Bananaએકદમ હેલ્ધી, નયૂટરીશીયશ અને બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસીપી છે.. Dipti Ardeshana -
-
-
બનાના એપલ પપૈયા સ્મુધી (Banana Apple Papaya Smoothie Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જમ્યા પછી રાત્રે મીલ્ક શેક, આઈસ્ક્રીમ કે સ્મુધી પીવાની ટેવ છે. તો આજે મેં સ્મુધી બનાવી. દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરતી હોઉં છું.નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આ રીતે સ્મુધી બનાવી ને પીવડાવી શકાય. બનાના 🍌 એપલ 🍎 એન્ડ પપૈયા સ્મુધી Sonal Modha -
એપલ હની સ્મૂધી (Apple Honey Smoothie Recipe In Gujarati)
#Fruity Recipe Challange #makeitfruityઅહીં મેં એપલ-હની સ્મૂધી બનાવી છે તમે ફ્રુટ્સમાં variation લાવી શકો. ઓટ્સ કે નટ્સ પણ ઉમેરી શકાય. Workout કર્યા પછી સવારે લેવાતું હેલ્ધી પીણું કહી શકાય.. મિત્રો જરૂરથી try કરશો.. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881917
ટિપ્પણીઓ (4)