એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સફરજનને બરાબર ધોઈ તેની છાલ કાઢી નાખો હવે તેને ઝીણા સમારી લો
- 2
મિક્સર માં બદામ અને કાજુ ક્રશ કરી લો હવે તેમાં સફરજનના ટુકડા તજ પાઉડર અને મધ નાખી ક્રશ કરી લો
- 3
હવે આમાં બે ગ્લાસ દૂધ નાખી બરાબર ક્રશ કરી લો તો તૈયાર છે એપલ સુધી તેને બદામની કતરણ અને તજનો પાઉડર છાંટી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
#makeitfruityએપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે. Ankita Tank Parmar -
-
-
-
એપલ હની સ્મૂધી (Apple Honey Smoothie Recipe In Gujarati)
#Fruity Recipe Challange #makeitfruityઅહીં મેં એપલ-હની સ્મૂધી બનાવી છે તમે ફ્રુટ્સમાં variation લાવી શકો. ઓટ્સ કે નટ્સ પણ ઉમેરી શકાય. Workout કર્યા પછી સવારે લેવાતું હેલ્ધી પીણું કહી શકાય.. મિત્રો જરૂરથી try કરશો.. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
એપલ એક ફુ્ટ છેડાઈટ મા પણ વપરાય છેહેલ્થ માટે ફાયદાકારક છેએપલ મા થી અલગ અલગ વાનગી બને છેમે આજે એપલ સ્મુધી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#makeitfruity chef Nidhi Bole -
-
-
-
-
-
-
એપલ બનાના સ્મુધી (Apple Banana Smoothie Recipe In Gujarati)
#SSR#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15718917
ટિપ્પણીઓ