સંદેશ(sandesh recepie in Gujarati)

#વિકમીલ2
મેં દૂધને ફાડીને પનીર બનાવીને તેમાં થી સંદેશ બનાવ્યા છે જે એકદમ ઈઝી છે .
આ બંગાળી મીઠાઈ છે જે બહુ જ પ્રખ્યાત છે. અને બહુ જ આસાનીથી બની જાય છે
સંદેશ(sandesh recepie in Gujarati)
#વિકમીલ2
મેં દૂધને ફાડીને પનીર બનાવીને તેમાં થી સંદેશ બનાવ્યા છે જે એકદમ ઈઝી છે .
આ બંગાળી મીઠાઈ છે જે બહુ જ પ્રખ્યાત છે. અને બહુ જ આસાનીથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકળવા મુકો પછી તેમાં લીંબુનો રસ ઉમેરીને તેને દૂધ ફાડી લો.હવે તેને ચાળણીથી ચાળી લો અને બે ગ્લાસ ઠંડું પાણી રેડવું જેથી લીંબુની ખટાશ ન રહે.હવે તેને અડધો કલાક માટે સાઈડ માં મૂકી રાખવું અને ઉપર કંઈક વજન મૂકવું જેથી કરીને બધું પાણી નીકળી જાય.
- 2
હવે તેમાં પાણી ઈલાયચી પાઉડર,ખાંડ અને રોઝ એસેન્સ ઉમેરીને તેને પીસી લો હવે એક બોલો તમે નીચે થોડુંક તેલ લગાવો અને તેમાં મિક્સર ઉમેરો અને સારી રીતે પાથરો.
- 3
હવે તેને ઢોકળાના કુકરમાં નીચે પાણી ગરમ કરીને ઉપર મૂકો. અને દસ મિનિટ માટે સ્ટીમ થવા દો પછી ચેક કરો કે રાખો ચાકુ સાફ નીકળે છે તો તમારા સંદેશ તૈયાર છે પછી તેને ઠંડા થવા દો અને ગમે તેવા શેપમાં કટ કરો અને બદામથી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani -
રોઝ સંદેશ(Rose Sandesh Recipe In Gujarati)
રોઝ સંદેશ 😍😍😍❤❤❤બંગાળી મીઠાઈ સ્વીટ માં અનેરું હોય છે. મીઠાઈ ની વાત ચાલતી હોય એટલે રસગુલ્લા કે ચમચમ કે સંદેશ ની વાત આવે જ. પનીર માંથી બનતી આ મીઠાઈઓ ટેસ્ટી હોય છે.આ મીઠાઈ મેં પહેલા પણ બનાઈ છે પણ આજે ફરી થી ઈચ્છા થઇ એન્ડ આ ભેગી બની ગઈ.બહુ જ ઓછી વસ્તુઓ એન્ડ ઝટપટ બનતી આ મીઠાઈ બહુ સરસ લાગે છે. Vijyeta Gohil -
મેંગો સંદેશ (Mango sandesh Recipe In GujaratI)
મેંગો ની સીઝન છે તો આપણે બનાવી એ બંગાળી સ્વીટ સંદેશ એ પણ મેંગો ફ્લેવર માં...જોઈને ગમી જાય દ્વિ મેંગો ફ્લેવર ના પનીર સંદેશ ની રેસિપી જોઈએ.. Naina Bhojak -
સંદેશ(sandesh recipe in gujarati)
બેંગાલ ની સૌથી પ્રખ્યાત મીઠાઈ રસગુલ્લા અને સંદેશ છે અને આ બન્ને વસ્તુ પનીર માંથી બને છે અને પનીર સૌને ભાવતી વસ્તુ છે અને જલ્દી બની જાય છે એટલે આજે મેં બેંગાલી કલકત્તાની મીઠાઈ સંદેશ બનાવ્યો છે.# ઈસ્ટ# રેસીપી નંબર 50#sv#i love cooking. Jyoti Shah -
બંગાળી સંદેશ બરફી (Sandesh Barfi Recipe In Gujarati)
#GA4#Week6 પનીરઆ બંગાળી પરંપરાગત મીઠાઈ છે. તહેવાર પર સંદેશ અવશ્ય બને જ. આ મીઠાઈ ઇન્સ્ટન્ટ, ઇઝી અને બહુ ઓછી સામગ્રીમાંથી બને છે. છતાં ખૂબ ડેલિસિયસ ! Neeru Thakkar -
કેસર ભાપાસંદેશ(kesar bhapa sandes recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૩૦ સંદેશ એ બંગાળી લોકોની પનીર માંથી બનતી એક હલકી ફુલકી મીઠાઈ છે જે તરત બની જાય છે મેં આજે સંદેશ માં એક નવી રીતથી તૈયાર કરેલી રેસીપી જોઈ જે મને બહુ જ ગમી ને આજે બનાવી બહુ જ સરસ થઈ. Manisha Hathi -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#KS5 આ એક બંગાળી મીઠાઈ છે તે તહેવાર અને દિવાળી માં બનાવાય છે Bina Talati -
રોઝ મેંગો આલ્મંડ સંદેશ કેક (Rose mango almond sandesh cake recipe in gujarati)
સંદેશ એ એક બહુ જ ફેમસ સ્વીટ છે. બંગાળ માં ઘણા બધા જુદા જુદા પ્રકાર ના સંદેશ મળે છે. બંગાળી લોકો ઘર માં પણ અલગ અલગ ફ્લેવર ના સંદેશ બનાવે છે. મેં અહીંયા એક એવી જ સ્વીટ બનાવી છે પણ અલગ રીતે સર્વ કરી છે. આ એક બહુ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ છે. અને amezing વાત એ છે કે આ ફરાળી છે.#east #ઈસ્ટ #satam #saatam #સાતમ Nidhi Desai -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
સંદેશ રેસીપી / બંગાળી રસગુલ્લા / ચેના - સંદેશ એક સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈ છે, જે આખા ભારત અને વિદેશમાં લોકપ્રિય છે. તે ઘણીવાર ઉત્સવની અને ખાસ પ્રસંગો માટે બનાવવામાં આવે છે, સંદેશ પનીર માંથી બનેલી એક મીઠાઈ છે. તે તહેવારો હોય, સમારંભો હોય અથવા ભગવાનને આપેલા તકોમાં, મીઠાઇઓ હંમેશાં ભારતીય જીવનશૈલીનો એક અભિન્ન ભાગ રહી છે.#ks5#KS5 Sneha Patel -
રોઝ ગાર્ડન સંદેશ (Rose Garden Sandesh Recipe In Gujarati)
#KS5#rosegardensandesh#sandesh#bengalisweet#pinkrecipe#rose#cookpadindia#cookpadgujaratiમોઢામાં મૂક્તાની સાથે જ પીગળી જાય એવી આ બંગાળી મીઠાઇમાં જ્યારે ગુલાબની ખુશ્બુ મેળવવામાં આવે ત્યારે તે એક ખાસ પ્રકારની મીઠાઇ બની જાય છે. અહીં મે ક્વીક રોઝ ગાર્ડન સંદેશ બનાવવાની રીત રજૂ કરી છે. જેમાં પનીર કે ફૂડ કલર ના વાપરતા મિલ્ક પાઉડર અને બીટના રસ નો ઉપયોગ કર્યો છે.ગુલાબની ખુશ્બુ આ મીઠાઇને અત્યંત આકર્ષક અને સુંદર બનાવે છે. આ ક્વીક રોઝ સંદેશ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવી શકાય એવી મજાની મીઠાઇ છે. Mamta Pandya -
ગુલકંદ સંદેશ વિથ સ્ટ્રોબેરી
#પનીરબંગાળી મીઠાઈ સંદેશ ને ગુલકંદ નો સ્વાદ અને સ્ટ્રોબેરી નો આસ્વાદ આપ્યો છે. Deepa Rupani -
કેસર પીસ્તા અને પાઈનેપલ સંદેશ (Kesar Pista Pineapple Sandesh Recipe In Gujarati)
#KS5 # સંદેશ આ બંગાળી મીઠાઈ છે.જે બહુજ પોચી અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે.મેં અલગ ફ્લેવર અને શેપ માં બનાવી છે. Alpa Pandya -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#KS5સંદેશ એક બંગાળી મીઠાઈ છે જે એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને આપણા કોઈપણ તહેવાર માં આપણે આ મીઠાઈ બનાવી શકીએ છે અને જ્યારે ઘરે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે આ મીઠાઈ બનાવશો તો તમારી મહેમાનગતિમાં ચાર ચાંદ લગાવી દેશે કારણકે આ મીઠાઈ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
સંદેશ (Bengali sandesh recipe in Gujarati)
#ઈસ્ટસંદેશ એ બંગાળની ફેમસ સ્વીટ છે એ બનાવવામાં ખૂબ જ સરળ છે Nisha -
બ્રાઉની જેગ્રી સંદેશ પુડીંગ
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ ડીશમાં બ્રાઉની બનાવી તેની સાથે બંગાળી સ્વીટ સંદેશ બનાવી બન્નેને મિક્સ કરી ફ્યુઝન પુડીંગ તૈયાર કરી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
લીચી સંદેશ (Litchi Sandesh Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ના સ્વાગત માટે તયાર છે આ બંગાળ ની મીઠાઈ જે fusion છે સંદેશ અને રસમલાઈ નું, એમાં લીચી એક અલગ અનેરો સ્વાદ ઉમેરે છે. જરૂર બનાવી જોવો અને કહો કેવું લાગ્યું! Hetal amit Sheth -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#GCR #ganeshchaturthi #bengolisweet (બંગાળી મીઠાઈ) Nasim Panjwani -
કેસરી ભાપ સંદેશ(Kesari bhaap.sandesh recipe in Gujarati)
#ઈસ્ટ (Kesari bhaap sandesh recipe in Gujarati)મેં બંગાળની મીઠાઈ બનાવી છે અત્યારે આપણે ઈસ્ટ ઇન્ડિયા નો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે .આ મીઠાઇ કેસર ઉમેરીને પનીર બાફીને બનાવવામાં આવે છે.આ મીઠાઈ બહુ જલ્દીથી બની જાય છે અને ઘરમાં પડેલી વસ્તુ થી જ બને છે કોઈ બજારમાંથી વસ્તુ લાવવાની જરૂર નથી હોતી. તમે જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. મારે ફોટો થોડા ઉપર નીચે થઇ ગયા છે તે માટે માફી માંગું છું. Pinky Jain -
ડ્રાય ફ્રુટ્સ જેગ્રી સંદેશ શોટ્સ
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ રેસીપી ફ્યૂઝન રેસીપી છે જેમાં દૂધમાંથી પનીર બનાવી તેમાંથી સંદેશ બનાવીને ખાંડની બદલે ગોળ ઉમેરીને હેલ્થી ડેઝર્ટ બનાવીને ડ્રાય ફ્રૂટ્સને ટોપિંગમાં લીધા છે જે ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#RC2#WHITEસંદેશ એ બંગાળી મિઠાઈ છે.જે દૂધમાંથી બને છે. Ankita Tank Parmar -
તિરંગા આઈસક્રીમ સંદેશ(tirnga icecream sandesh recipe in gujarati)
#ઈસ્ટ#india2020#સાતમ#સંદેશ#ઈસ્ટઇન્ડિયારેસીપીકોન્ટેસ્ટ#સ્વતંત્રતાદિવસআমার পরিবার সন্দেশকে ভালবাসে (Āmāra paribāra sandēśakē khuba bhālabāsē - મારા પરિવાર ને સંદેશ ખૂબ પસંદ છે). જેવી રીતે બંગાળી અને સંદેશ નો અતૂટ સંબંધ છે એજ રીતે સંદેશ અને મારા પરિવાર નો પણ વર્ષો જૂનો સંબંધ છે કારણ કે મારા સાસુ કોલકાતા માં ઊછર્યા છે. એટલે એમને અને મારા હસબન્ડ ને બંગાળી મીઠાઈ ખૂબ જ પ્રિય છે. એટલે જેવી આ સ્પર્ધા જાહેર થઇ એટલે મારા મન માં સંદેશ નો જ વિચાર આવ્યો. પણ મેં સંદેશ ને મેં એના મૂળ સ્વરૂપ ને બદલે આઈસક્રીમ ના સ્વરૂપ માં પ્રસ્તુત કર્યો છે.મારી આ પ્રસ્તુતિ ઈસ્ટ ઇન્ડિયા સ્પર્ધા ને ધ્યાન માં રાખી ને હતી પણ સ્વતંત્રતા દિવસ નજીક હોવાથી મેં સંદેશ ને તિરંગી રૂપ આપ્યો અને યોગાનુયોગ કુકપેડ એ પણ સ્વતંત્રતા દિવસ ની થીમ પર સ્પર્ધા ગઈ કાલે જ જાહેર કરી. તે ઉપરાંત આવતી કાલે સાતમ છે એમાં પણ આ મીઠાઈ ખાઈ શકાય છે. એટલે એક કાંકરે ત્રણ પક્ષી !!!આશા છે કે મારી આ પ્રસ્તુતિ આપ સૌ ને ખૂબ જ ગમશે. વંદે માતરમ 🇮🇳!!! Vaibhavi Boghawala -
-
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
કેસર સંદેશ (Kesar Sandesh Recipe In Gujarati)
બેંગાલ નીસૌથી ફેમસ સ્વીટ સંદેશ છે. કેસર સંદેશ ટેસ્ટ માં બેસ્ટ છે પનીર માંથી જલ્દી બનતી સ્વીટ સંદેશ છે .# કૂકબુક# મીઠાઈ#પોસ્ટ 2.રેસીપી નંબર 98. Jyoti Shah -
લેયર્ડ કિવિ સંદેશ (layered kiwi sandesh recipe in Gujarati)
#CookpadTurns4#cookpadindiaHappy Birthday Cookpad ઇન એડવાન્સ. કૂક પેડ ના જન્મ દિન ના અવસર પર જ્યારે મોકો મળ્યો છે આભાર દર્શાવા નો તો આ મોકો ચૂકવો ના જોઈએ ને?પ્રસ્તુત છે જન્મદિન ની શુભકામના સાથે એક બહુ જ સરળ, ઝડપી અને સ્વાસ્થ્યપ્રદ ડેસર્ટ/મીઠાઈ જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને નું ધ્યાન રાખશે.સંદેશ એ બહુ જાણીતું બંગાળી વ્યંજન છે જે તાજા પનીર થી બને છે. તાજા ફળ સાથે ના સંદેશ આજકાલ બહુ પ્રચલીત છે પરંતુ આજે મેં સંદેશ ને ફળ સાથે એક ડેસર્ટ નું રૂપ આપ્યું છે. Deepa Rupani -
આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#RC2બિલકુલ મુંબઈ સ્ટાઇલ એકદમ સ્વાદિષ્ટ અને કડક ટુકડા થાય તેવો બન્યો છે. બનાવતા થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બહુ જ જલ્દીથી અને આસાનીથી બની જાય છે... Palak Sheth -
જાંબુ સંદેશ (સુગર ફ્રી)
#cookpadturns3પશ્ચિમ બંગાળ ની જાણીતી મીઠાઈ સંદેશ એ તાજા પનીર માંથી બનતી મીઠાઈ છે . આજે મેં સુગર ફ્રી અને રાવણા જાંબુ ના સ્વાદ વાળા સંદેશ બનાવ્યા છે. જે બહુ જલ્દી અને સરળ રીતે બની જાય છે. Deepa Rupani -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#Ks6આ એક બંગાળી વાનગી છે. તેને બંગાળી રસગુલ્લા પણ કહી શકાય. Nisha Shah -
રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati)
#DTR આજે મે ગેસ ના ઉપયોગ વગર મીઠાઈ બનાવી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરે તો બધા ને બહુ ભાવી તમે પણ ટ્રાય કરી જોવો આ મીઠાઈ hetal shah
More Recipes
ટિપ્પણીઓ (5)