ફૂલકા રોટલી(fulka rotli in gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

ફૂલકા રોટલી(fulka rotli in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15minit
3 સર્વિંગ્સ
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. જરૂર મુજબ પાણી
  4. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15minit
  1. 1

    સૌ પ્રથમ કથરોટ માં લોટ ચાળી તેમાં 2 ચમચી તેલ નું મોણ નાખીને બરાબર મિક્સ કરી લોટ બાંધી લો. પછી તેને પાણી વલો કરી 20 મિનિટ સુધી ઢાંકી ને રાખી દો

  2. 2

    ત્યાર પછી લોટ ને થોડું ઘી લઈ મસળી લેવો. પછી લોટ નો લુવો બનાવી રોટલી વણી લો

  3. 3

    ગેસ પર ગરમ કરેલી લોઢી પર રોટલી આરીતે શેકી તેને ગેસ પર ફુલાવી લેવી.

  4. 4

    રોટલી બની જાય પછી નીચે ઉતારી તેના પર ઘી લગાવી ગર પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

ટિપ્પણીઓ

Similar Recipes