#કષ્ટર્ડ મેંગો કષ્ટર્ડ goldanapron 3.0 week 21

આજે મેં મેંગો કષ્ટર્ડ બનાવ્યું છે. તે પણ કેરીની સિઝન જોરદાર ચાલે છે ને કેરી તો લગભગ બધાને ભાવતી જ હોય છે તો કેરી નો જ પહેલા વિચાર આવ્યો ને બનાવ્યું. તો તેની રીત પણ જાણી લો. આમ તો હવે આવી કોઈ પણ રેશીપી કોમન થઈ ગઈ છે પણ મેં બનાવ્યું છે.
#કષ્ટર્ડ મેંગો કષ્ટર્ડ goldanapron 3.0 week 21
આજે મેં મેંગો કષ્ટર્ડ બનાવ્યું છે. તે પણ કેરીની સિઝન જોરદાર ચાલે છે ને કેરી તો લગભગ બધાને ભાવતી જ હોય છે તો કેરી નો જ પહેલા વિચાર આવ્યો ને બનાવ્યું. તો તેની રીત પણ જાણી લો. આમ તો હવે આવી કોઈ પણ રેશીપી કોમન થઈ ગઈ છે પણ મેં બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દૂધને ગરમ કરવું તેમાં ખાંડ નાખી ને ઉકાળવું થોડું ઠન્ડું દૂધ કપમાં લઈને તેમાં કષ્ટર્ડ પાવડર નાખી હલાવી ને ગરમ દૂધમાં નાખીને હલાવવું ગેસની ફ્લેમ સ્લો રાખવી ને હવાવતા જ દૂધ ગરમ કરવું તે બરાબર ગરમ થાય પછી ગેસ બન્ધ કરવો ને જે કષ્ટર્ડ વાળું દૂધ તૈયાર છે તેને રૂમટેમ્પરેચ પર આવે પછી તેમાં પાકી કેરી ને સમારી ને નાખવી થોડી કેરી નો પલ્પ કરવો આમ બે રીતે કરવું. કસ્ટર્ડમાં નાખી મિક્સ કરવું ને તેને ફ્રીઝમાં ઠન્ડું કરવા મુકવું તે જ્યારે ઠન્ડું થાય ત્યારે સર્વ કરવું તો તૈયાર છે મેંગો કષ્ટર્ડ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો સરબત #goldanapron 3.0 week 20
કેરીની સિઝન જોરદાર ચાલેછે અત્યારે તો હરકોઈ કેરી ની કંઈ ને કઈ નવી નવી વેરાયટી બનાવતા જ હોયછે તો આજે મેં મેંગો સરબત બનાવ્યું છે. Usha Bhatt -
#મેંગો કુલ્ફી
અત્યારે કેરીની સિઝન જોરશોરથી ચાલી રહીછે ને દરેક ઘરમાં પાકી કે કાચી કેરી ખવાતી જ હોયછે ગુજરાતી લોકો પાકસાસ્ત્રમાં ખુબજ કુશળ હોયછે રોજ કઈ ને કઈ નવું નવું બનતું જ હોયછે. તો મેં આજે મેં પણ કોશિશ કરી છે મેંગોકુલ્ફી. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
મેંગો મિલ્ક શેક
#SMઅત્યારે કેરી ની સિઝન આવી ગઈ છે તો મેં મારા ઘર માં બધા નું પ્રિય મેંગો શેક બનાવ્યો છે તો ચાલો .. Arpita Shah -
મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ
#RB2 : મેંગો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ.અમારે અહીંયા મોમ્બાસા મા લગભગ બારે માસ કેરી મળતી હોય છે.મને મેંગો શેક બહું જ ભાવે 😋 તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો ચિયા પુડિંગ
#મેંગોકેરી માંથી આપણે પરંપરાગત મીઠાઈ તો બનાવીએ જ પણ સાથે વિદેશી ડેસર્ટ માં પણ કેરી નો ઉપયોગ થાય છે. Deepa Rupani -
સામા ની ખીર goldan apron 3.0 week 17
સામા ની ખીર પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતી જ હશે આ ખીર ઉપવાસ કે એકતાણામાં લઈ શકાયછે જો કોઈ અગિયારસ કરતું હોય કે પછી કંઈ વ્રત કરતું હોય કે કોઈને મોળું એકટાણું હોય તો પણ લઈ શકાય છે નાની નાની દીકરી ઓ કે ઓછી જ્યાપાર્વતી ના વ્રત કરતા હોય કે પૂનમ બીજ ઘણા લોકો આવા વ્રત કરતા હોય તેને આ ખીર બનાવી ને લઈ શકાયછે આ ખીર સ્વાદિષ્ટ ને પૌષ્ટિક પણ છે તો સામાં ની ખીર એક પૌષ્ટિક ને સુપાચ્ય આહાર છે ઘણા ગામડાના લોકો સામો ખાતા નથી પણ સીટી મા તો ઘણા ના ઘરે સામાં ની ખીચડી સામાની ખીર સામાં ના ઢોકળા સામના દહીં વડા આ બધું બનેછે તો મેં આજે સામા ની ખીર બનાવી છે. Usha Bhatt -
ચિયા મેંગો પુડિંગ (Chia Mango Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR ચિયા મેંગો pudding@Keshma Raychuraમેં તમારી રેસિપી મા થોડા ફેરફાર કરી ને ચિયા મેંગો pudding બનાવ્યું છે.મને કેરી બહું જ ભાવે. પછી કેરીની કોઈ પણ વાનગી જેમકે કેરી નો રસ, મીલ્ક શેક, લસ્સી કોઈ પણ હોય બધું જ ભાવે. Sonal Modha -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ફળોનો રાજા છે તેમાંથી અવનવી વાનગીઓ આપણે બનાવીએ છીએ તો આજે મે પૂના નું ફેમસ પીણું મેંગો મસ્તાની બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#KR Amita Soni -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
હમણાં કેરી ની સિઝન છે તો કેરી ખાઈ ને આનંદ માણી લેવો. આમ પણ મને કેરી બહું જ ભાવે, આજે મારે એકાદશી નો ઉપવાસ હતો તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો મિલ્ક (Mango Milk Recipe In Gujarati)
કેરી ની શરૂઆત થઈ ગઈ છે તો આજે મેં અહીં દૂધ ખાંડ અને કેરી લઈ ને આ દૂધ બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil -
મેંગો શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mango Shake With Vanilla Icecream Recipe In Gujarati)
હેલ્થ માટે દરરોજ ફ્રૂટ ખાવું જોઈએ છોકરાવ ફ્રુટ ના ખાય તો એમને મિલ્ક શેક બનાવી ને પીવડાવી શકાય. તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો સ્ટફ્ડ કુલ્ફી (Mango Stuffed Kulfi in Gujarati)
#RC1રેઈન્બો ચેલેન્જ ના પહેલા વિક ની થીમ છે પીળા કલર ની રેસિપી.તો અહીં મેં મેંગો સ્ટફ્ડ કુલ્ફી બનાવી છે.મેંગો સ્ટફ્ડ કુલ્ફી એ ખૂબ જ સરળ રીતે અને ઝડપ છી બની જાય એવું ડેઝર્ટ છે. Sachi Sanket Naik -
મેંગો ખીર (Mango kheer recipe in gujarati)
#કૈરીકેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ. Krishna Rajani -
-
મેંગો મસ્તાની
#લીલીપીળીઉનાળામાં કેરી ને આઈસ્ક્રીમ સૌ ને પ્રિય હોય છે અને મેંગો મસ્તાની બન્ને નું મિશ્રણ છે ને સો નું મનપસંદ પણ ... Kalpana Parmar -
મેંગો ફૃટી.(Mango Frooti Recipe in Gujarati)
#RB11 ઉનાળામાં કેરી ની સિઝન માં મારા બાળકો ની મનપસંદ મેંગો ફૃટી બનાવું છું. રાજાપુરી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. Bhavna Desai -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#supersઅત્યારે ઉનાળામાં કેરીની સીઝન ચાલી રહી છે તો હું મેંગો મિલ્ક શેક ની રેસીપી લાવી છું Hemaxi Patel -
*મેંગો મફિન્સ*
મફિન્સ બાળકો ની પિૃય વાનગી છે.તો કેરી ની સિઝન માં માણો મેંગો મફિન્સ.#મેંગો# Rajni Sanghavi -
મેંગો પી (Mango P Recipe In Gujarati)
મેંગો પી (લિક્વિડ ફોમ સ્વિટ રેશીપી)આ મીઠાઈ દૂધ માંથી બનાવેલી છે. તેમાં પાકી કેરી ના ટુકડા ને પલ્પ નો ઉપયોગ કરી ને બનાવી શકો. અહીં મેં કેરી ના ટુકડા કરી નાંખ્યા છે. કેરી ની સિઝનમાં અમારે ત્યાં લગભગ બનતી હોય છે. સ્વાદમાં પણ સરસ લાગે છે. ( ખાસ ધ્યાન રાખવું કે કેરી જ્યારે જમવા બેસવું હોય તેના 10 મિનિટ પહેલા જ દૂધમાં ઉમેરવી ) Buddhadev Reena -
મેંગો ડ્રાયફ્રુટ ફ્લેવર ઠંડાઈ (Mango Dryfruit Flavour Thandai Recipe In Gujarati)
આજે સુપર માર્કેટમાં કેરી જોઈ તો લઈ આવી અને તેમાંથી મેંગો ફ્લેવર ઠંડાઈ બનાવી. અત્યારે અમારે અહીંયા ગરમીની સિઝન છે તો ગરમીની સીઝનમાં ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા પડી જાય . Sonal Modha -
મેંગો કસ્ટડઁ હલવો (Mango custard halwa recipe In Gujarati)
મારી પુત્રી ને કેરી ખુબ જ ભાવે છે, એટલે કેરી ની સીઝન માં હું તેનાં માટે નવી નવી કેરી થી બનતી વાનગી બનાવવા નો હંમેશા ટા્ય કરતી રહેતી હોવું છું મેં આ મેંગો કસ્ટડઁ ની રેશીપી જોઈ અને મારાથી તે બનાવ્યા વગર ના રહેવાયું.મેં મેંગો કસ્ટડઁ હલવો પહેલી વાર બનાવ્યો. હલવો બહું જ સરસ બન્યો છે. એકદમ ટેસ્ટી અને ખુબ જ ઓછા સમય માં એ પણ બહુ ઓછા સામાન ની મદદ થી બની ગયો.ઘરમાં બાધા ને ખુબ જ ભાવ્યો. તમે પણ જરુર થી બનાવજો. અને જણાવજો કે કેવો બન્યો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#કૈરી કેરીની સીઝન બધાની ફેવરિટ કેરી ...તેમાં આપણો કોન્ટેસ્ટ કેરી ...તેમાં મારી રેસીપી મેંગો મસ્તાની...... Badal Patel -
મેંગો કેન્ડી(mango candy recipe in gujarati)
હેલો, ફ્રેન્ડ્સ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો કેરી પણ ખૂબ જ સારી આવવા માંડી છે. અમારે અહી જમાદાર કેરી ખુબ જ વખણાય છે. તેમાંથી મેં રસ બનાવ્યો હતો. તો થોડો વઘ્યો તો તેમાંથી મેં આજે કેન્ડી પણ બનાવી છે. કેન્ડી ટેસ્ટમાં ખૂબ જ સારી બને છે .તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ#KR કેરી ફળોનો રાજા ગણાય છે. કેરી ને લઇ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. એમાંની એક મેંગો ફ્રુટી જે નાના-મોટા બધાની ફેવરિટ છે. બજારની ફ્રુટી ને ભૂલી જઈએ એવી જ મેંગો ફ્રુટી હવે ઘરે બનાવી શકાય છે તો શા માટે બજારની મોંઘીદાટ અને વાસી મેંગો ફ્રુટી ખરીદવી?!! મેં અહીં કેમિકલ અને કલર ના ઉપયોગ વગર જ સ્વાદિષ્ટ મેંગો ફ્રુટી બનાવી છે જે તમે પણ પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મેંગો ફલેવર લસ્સી (Mango Flavour Lassi Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : મેંગો ફલેવર લસ્સીSweet લસ્સી બનાવવા માં અલગ અલગ વેરિએશન કરી શકાય છે. તો મેં આજે મેંગો ફલેવર ની લસ્સી બનાવી. Sonal Modha -
#દૂધ...#મેંગો લસ્સી
મેંગો લસ્સી અત્યારે કેરીની સિઝન ચાલે છે ને ગરમી પણ સખ્ત થતી હોય છે તો કંઈ ને કંઈ ઠન્ડું પીવાનું મન થતું જ હોય છે તો તેમાં પણ આવી કોઈ ઠન્ડી વસ્તુ મળી જાય તો કંઈ ના જોઈએ. તો મેં આજે મેંગો લસ્સી બનાવી છે તે પણ સાવ સાડી જ બનાવી છે ત્યારે કંઈ પણ લેવા જઈએ છીએ તો ઘણી વસ્તુ માર્કેટમાં નથી મળતી તો જે હોય તેનાથી ચલાવી લેવું પડેછે. Usha Bhatt -
મેંગો મસ્તાની
#કૈરી અહી મે મેંગો મસ્તાની બનાવ્યું છે. કેરી... નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. કેરી એટલે ફળો નો રાજા 👑 .બધા ને કેરી ખૂબ પસંદ હોય છે માટે મે અત્યારે ઉનાળા ની સીઝન માં કેરી સારા પ્રમાણ માં મળે છે તો કેરી અને આઈસ્ક્રીમ માંથી આ મેંગો મસ્તાની બનાવ્યું છે.તમે પણ ટ્રાય કર જો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Komal kotak -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)