#મેંગો કુલ્ફી

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

અત્યારે કેરીની સિઝન જોરશોરથી ચાલી રહીછે ને દરેક ઘરમાં પાકી કે કાચી કેરી ખવાતી જ હોયછે ગુજરાતી લોકો પાકસાસ્ત્રમાં ખુબજ કુશળ હોયછે રોજ કઈ ને કઈ નવું નવું બનતું જ હોયછે. તો મેં આજે મેં પણ કોશિશ કરી છે મેંગોકુલ્ફી. તો આજે તેની રીત પણ જાણી લો.

#મેંગો કુલ્ફી

અત્યારે કેરીની સિઝન જોરશોરથી ચાલી રહીછે ને દરેક ઘરમાં પાકી કે કાચી કેરી ખવાતી જ હોયછે ગુજરાતી લોકો પાકસાસ્ત્રમાં ખુબજ કુશળ હોયછે રોજ કઈ ને કઈ નવું નવું બનતું જ હોયછે. તો મેં આજે મેં પણ કોશિશ કરી છે મેંગોકુલ્ફી. તો આજે તેની રીત પણ જાણી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500m. L. દૂધ
  2. 3 ચમચીખાંડ
  3. 2કેરીનો પલ્પ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને પહેલા ગરમ કરવું તેને ખૂબ ઉકાળવું તે ઉકડીને અડધું થઇજાય પછી તેમાં ખાંડ નાખીને થોડીવાર ઉકળવા દેવું તેનો થોડો કલર બદલાય પછી ગેસ બન્ધ કરી ને ઠરવા દેવું તેને હલાવતા હલાવતા જ ઠારવું જેથી તેની મલાઈ ના થાય ત્યારબાદ થોડું દૂધ અલગ એક બાઉલમાં કાઢીને તેમાં કેરીનો પલ્પ નાખવો તેને મિક્સ કરવો

  2. 2

    ત્યારબાદ તેને કુલફીના મોલડમાં ભરીને તેને ઉપર ધાકણું ઢાકીને તેને ફ્રીઝરમાં સેટ કરવા મુકવી તે મેંગો વાળું લેયર સેટ થાય પછી તેમાં ફરી દૂધ નાખી ને ફરી તેને ફ્રીઝરમાં મૂકી ને સેટ કરવા મુકવી.તે ને જો સવારે મોલ્ડ ભરીને મુક્યા હોય તો સાંજે તેં ને કાઢીને લેવી મેં તેમાં બીજું કંઈ નાખ્યું નથી કેમકે માર્કેટમાં લેવા જઈએ છીએ તો મલતું નથી મતલબ કોઈ નટ્સ નથી મલતા તો આ કુલ્ફી સાડી જ બનાવી છે. તો તૈયાર છે મેંગો કુલ્ફી.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ

Similar Recipes