મેંગો પી (Mango P Recipe In Gujarati)

મેંગો પી (લિક્વિડ ફોમ સ્વિટ રેશીપી)
આ મીઠાઈ દૂધ માંથી બનાવેલી છે. તેમાં પાકી કેરી ના ટુકડા ને પલ્પ નો ઉપયોગ કરી ને બનાવી શકો. અહીં મેં કેરી ના ટુકડા કરી નાંખ્યા છે. કેરી ની સિઝનમાં અમારે ત્યાં લગભગ બનતી હોય છે. સ્વાદમાં પણ સરસ લાગે છે. ( ખાસ ધ્યાન રાખવું કે કેરી જ્યારે જમવા બેસવું હોય તેના 10 મિનિટ પહેલા જ દૂધમાં ઉમેરવી )
મેંગો પી (Mango P Recipe In Gujarati)
મેંગો પી (લિક્વિડ ફોમ સ્વિટ રેશીપી)
આ મીઠાઈ દૂધ માંથી બનાવેલી છે. તેમાં પાકી કેરી ના ટુકડા ને પલ્પ નો ઉપયોગ કરી ને બનાવી શકો. અહીં મેં કેરી ના ટુકડા કરી નાંખ્યા છે. કેરી ની સિઝનમાં અમારે ત્યાં લગભગ બનતી હોય છે. સ્વાદમાં પણ સરસ લાગે છે. ( ખાસ ધ્યાન રાખવું કે કેરી જ્યારે જમવા બેસવું હોય તેના 10 મિનિટ પહેલા જ દૂધમાં ઉમેરવી )
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલ ફેટ નું દૂધ લઇ ખાંડ ઉમેરી ગરમ કરવા મૂકો. દૂધ બરાબર ઉકળી જાય પછી મિલ્ક પાઉડર માં થોડું પાણી ઉમેરી ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરો. અને ઉકળતા દૂધમાં ઉમેરી દો, અને ફરી પાછું દૂધને 1/2 કલાક જેટલુ ઉકાળો અને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો.
- 2
કાજુ બદામ ને મનગમતા આકારમાં કાપી લો. અને કેરીના ઝીણા ટુકડા કરી લો. હવે જ્યારે જમવાના ઉપયોગમાં લેવો હોય ત્યારે જ કેરી અને કાજુ બદામ ઉમેરવા તે પહેલાં નહીં. તમે જ્યારે કેરી ઉમેરતા હો તો થોડો કેરીનો પલ્પ પણ ઉમેરી શકો. મેં અહીં ખાલી કેરીના ટુકડા ઉમેરેલા છે. અને આ મિશ્રણ દસેક મિનિટ વધારે ઠંડુ કરો, અને પછી જમવાના ઉપયોગમાં લો. (કેરી અને ડ્રાય ફ્રુટ નું પ્રમાણ વધારે ઓછું કરી શકો)
Similar Recipes
-
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
મેંગો ફ્રુટી (Mango Frooti recipe in Gujarati)
#RB12#SRJ#LB#cookpadgujarati#cookpadindia#cookpad નાના-મોટા સૌને પસંદ પડે તેવું મેંગો ફ્રુટી નામનું પીણું બજારમાં વર્ષોથી તૈયાર મળે છે. પાકી અને કાચી કેરી માંથી બનાવવામાં આવતુ મેંગો ફ્રુટી ઘરે બનાવવું પણ ખુબ જ સરળ છે. ઘરે બનાવેલું આ મેંગો ફ્રુટી ફ્રીઝમાં 10 થી 15 દિવસ સુધી સરસ રીતે જાળવી શકાય છે. મેંગો ફ્રુટી નાના બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે તેથી બાળકોને સ્કુલે લંચબોક્સમાં પણ એક પીણા તરીકે સ્નેક્સની સાથેઆપી શકાય છે. Asmita Rupani -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#કૈરીઉનાળામાં કેરી ખાવાની મજા અલગ હોય છે વળી, જો પાકી કેરીમાંથી બનેલી કુલ્ફી કે આઈસ્ક્રીમ મળી જાય તો શું કહેવું. આ મેન્ગો કુલ્ફી પાકી કેરી અને દૂધમાંથી બનાવી છે જે બાળકોને ખૂબ જ ગમશે. Harsha Israni -
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
મેંગો કલાકંદ (mango kalakand recipe in gunrati)
#કૈરીકેરી ફળોનો રાજા છે. કેરીમાં કેલેરી બહુ ઓછી હોય છે તેમાં ફાઇબર અને વિટામિન્સ બહુ હોય છે. કેરી સારા પાચન માટે અને સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવાય છે. ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. એટલે આજે મેં મેંગો કલાકંદ બનાવ્યું છે. Kiran Solanki -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week22#kulfi#માઇઇબુક#post6#15-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
મેંગો મસ્તાની
#લીલીપીળીઉનાળામાં કેરી ને આઈસ્ક્રીમ સૌ ને પ્રિય હોય છે અને મેંગો મસ્તાની બન્ને નું મિશ્રણ છે ને સો નું મનપસંદ પણ ... Kalpana Parmar -
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સાગો મેંગો પુડિંગ
#RB3#subudana mango puding#vrat special. મારે ઘેર બધા ના ઉપવાસ હોય અને મેંગો ની સીજન હોય તો હુ સાગો મેંગો પુડિંગ બનાવુ છુ બધા ને ભાવે છે Saroj Shah -
મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiપાકી કેરી ની સીઝન આવે એટલે પહેલા જ લોટ માં મારા ઘરે આ મેંગો મીઠાઈ બનાવવી કંપલ્સરી જ છે.😃બધા ને ખુબ જ ભાવે છે. ન કોઈ કલર k n koi એસન્સે . બધાં જ natural ingredients થી બને છે.એકદમ કનીદાર અને મો માં ઓગળી જાય તેવી એકદમ સોફ્ટ . પ્રોપર પીસિસ પણ થાય તેવી મેંગો ડીલાઇટ .બજાર થી પણ એકદમ મસ્ત બનશે.તે પણ ફક્ત ૪ જ ingredients થી.તો ચાલો..... Hema Kamdar -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
મેંગો મિલ્ક શેક તો મોટે ભાગે બધા ને ભાવતો જ હોય છે. કેરી તો ફળો નો રાજા છે. મેંગો રસ ને તો ફ્રોઝન પણ કરી શકો છો. Arpita Shah -
મેંગો ફાલુદા વિથ આઇસ્ક્રીમ(Mango Falooda With Icecream Recipe In Gujarati)
કેરી ની સીઝન આવે એટલે કાચી કે પાકી કેરી ની કેટલીક વાનગીઓ બનાવતા હોય છે. એટલે જ કેરી ને ફળ નો રાજા કહેવામાં આવે છે. તેમાથી આપણે આખા વર્ષ ના અથાણા; મુરબ્બો; કટકી ઘણી બધી વસ્તુઓ બનાવીયે છે. Varsha Patel -
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
#KRનવી સ્વીટ .પહેલી વાર જ ટ્રાય કરી,અને એકદમ પરફેક્ટબની..ના ચાસણી,ના લોટ..પાકી કેરી ના પલ્પ માં થી બનતી આ બરફી સૌ ને પસંદઆવે એવી છે..અમારે અત્યારે કેરી ની સીઝન નથી એટલે કેરી મળે એઓછી મીઠી હોય એટલે ખાંડ ઉમેરવી પડે. Sangita Vyas -
મેંગો ચૂસ્કી (Mango Chuski Recipe In Gujarati)
મેંગો ચૂસ્કી બાળકો માટે ખાસ હોય છેબહાર ના ગોલા કરતા હેલધી છે Kalpana Mavani -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
હાલમાં સરસ મજાની પાકી કેરી આવી રહી છે તો મે બનાવ્યું મેંગો શ્રીખંડ જે બધાની પસંદ છે વિટામીન એ અને કેલ્શયમ થી ભરપૂર Sonal Karia -
પાકી કેરી નો પન્ના (Ripe Mango Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati આમ પન્ના લોકો અલગ અલગ પ્રકાર ના બનાવતા હોય છે. કોઈ કાચી કેરી, પાકી કેરી અથવા બંને કેરી ને મિક્સ કરી ને પણ બનાવી શકાય છે. આજે મેં પણ અહીં પાકી કેરી નો ઉપયોગ કરી અલગ પ્રકારનો અલગ સ્વાદ સાથે પન્ના બનાવ્યો છે. Vaishali Thaker -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)
#કૈરીમે કાચી અને પાકી કેરી બન્ને ની મીક્સ કોમ્બીનેશન વાળી કેક બનાવી જેનો એકદમ અલગ અને સરસ ટેસ્ટ આવે છે Shrijal Baraiya -
-
મેંગો ઓટ્સ પુડિંગ(Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈમ્યુનીટી બુસ્ટ કરે તથા મેંગો સાથે ફ્યુઝન કરી ડાયટ મા પણ ખાઈ શકો છો. Avani Suba -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝનમાં મેં કેરી frozen કરી ને મૂકી રાખી હતી તો એમાં થી મેંગો લસ્સી બનાવી છે. Sonal Modha -
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
દૂધ કેરી (Milk Mango Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujaratiદૂધ કેરી ને ફ્રૂટ સલાડ ની જેમ દૂધ અને પાકી કેરી થી બનાવાય છે,મારા સન ને કેરી ના રસ ની બદલે આ દૂધ કેરી પ્રિય છે ..ક્રીમી ટેક્સર વાળુ ઘટ્ટ દૂધ હોય તો સરસ લાગેછે . Keshma Raichura -
મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)
#SRJ#KR કેરી ફળોનો રાજા ગણાય છે. કેરી ને લઇ ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે. એમાંની એક મેંગો ફ્રુટી જે નાના-મોટા બધાની ફેવરિટ છે. બજારની ફ્રુટી ને ભૂલી જઈએ એવી જ મેંગો ફ્રુટી હવે ઘરે બનાવી શકાય છે તો શા માટે બજારની મોંઘીદાટ અને વાસી મેંગો ફ્રુટી ખરીદવી?!! મેં અહીં કેમિકલ અને કલર ના ઉપયોગ વગર જ સ્વાદિષ્ટ મેંગો ફ્રુટી બનાવી છે જે તમે પણ પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (15)