મેંગો મિલ્ક (Mango Milk Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

કેરી ની શરૂઆત થઈ ગઈ છે તો આજે મેં અહીં દૂધ ખાંડ અને કેરી લઈ ને આ દૂધ બનાવ્યું છે
#cookpadindia
#cookpadgujarati
#SM

મેંગો મિલ્ક (Mango Milk Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

કેરી ની શરૂઆત થઈ ગઈ છે તો આજે મેં અહીં દૂધ ખાંડ અને કેરી લઈ ને આ દૂધ બનાવ્યું છે
#cookpadindia
#cookpadgujarati
#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ ગ્લાસ
  1. ૨ ગ્લાસઠંડુ દૂધ
  2. ૧/૨ કપઅમુલ ફ્રેશ ક્રીમ
  3. કેરી
  4. ૩ ટી સ્પૂનખાંડ
  5. ૩-૪ ટીપા વેનીલા એસેન્સ
  6. ૧/૪ ચમચીઈલાયચી નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધમાં ૨ ટી સ્પૂન ખાંડ નાંખીને તેને ઉકાળીને ઠંડુ કરવા માટે ફ્રીઝમાં મૂકી દો પછી કેરી ના નાના ટુકડા કરીને તેની અંદર ૧ ટી સ્પૂનખાંડ નાખીને 5 મિનિટ માટે રહેવા દો

  2. 2

    હવે તૈયાર કરેલા દૂધમાં ક્રીમ વેનીલા એસેન્સ અને ઈલાયચીનો પાઉડર નાખીને મિક્સ કરો હવે ગ્લાસ લઈને નીચે કેરીના પીસ મૂકો ઉપરથી દૂધ મિક્સ કરો

  3. 3

    તૈયાર છે મેંગો મિલ્ક બનાવીને તરત જ ઉપયોગમાં લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes