બદામ શેક(Almond Shake inGujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352

#goldenapron3#week22

શેર કરો

ઘટકો

  1. 10-15પલાળેલી બદામ
  2. અડધો લીટર દૂધ
  3. ૨ ચમચીખાંડ
  4. પાંચથી સાત કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બદામ ને છથી સાત કલાક પલાળી રાખો. ત્યાર બાદ એક પેનમાં દૂધ ને મીડીયમ ફ્લેમ્ પર ગરમ થવા મૂકો. દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં બદામ ના ફોતરા ઉતારી તેને મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    ત્યારબાદ દૂધ ગરમ થઇ જાય એટલે તેમાં ખાંડ, કેસરના તાંતણા અને ક્રશ કરેલ બદામ એડ કરી દસથી પંદર મિનિટ દૂધને ઉકળવા દો. થોડું ઘટ્ટ થવા દો. ત્યારબાદ તેમને રૂમ ટેમ્પરેચરમાં રાખી એક બાઉલમાં કાઢી ઠંડું થવા દો. ઠંડુ થઈ જાય પછી તેને એક બે કલાક માટે ફ્રીજમાં રાખો. જેથી વધારે ઠંડુ થઈ જાય.

  3. 3

    ત્યારબાદ બે કલાક પછી ફ્રીજમાંથી કાઢી લો. તો તૈયાર છે બદામ શેક. માટીની કુલડીમાં કાઢી બદામની કતરણ અને કેસરના તાંતણા થી ડેકોરેટ કરી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર

Similar Recipes