ચીકુ શેક શોટસ્(chiku shake shots in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિકસી જાર માં ચીકુ ના પીસ (૧ નાની વાટકી પીસ અલગ કાઢી લેવા અને ઝીણાં સમારી લેવા) ત્યારબાદ તેમાં દુઘ અને ખાંડ, ૫ થી ૬ આઈસ કયુબ્સ ઉમેરી થીક શેક ચર્ન કરી રેડી કરો.
- 2
સર્વિસ શોટસ્ ગ્લાસ ને ખાંડ ના બુરું વડે ગાર્નિશ કરીને ચીકુ ના ઝીણા સમારેલા પીસ અડઘી ચમચી એડ કરી ઉપરથી થીક શેક રેડી ચીલ્ડ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
#SM ઉનાળાની ગરમીમાં એકલું દુધ પીવું ન ગમે તો આ ઠંડું ઠંડું ચીકુ શેક પીવાથી શરીરમાં ઠંડક મળે છે Tasty Food With Bhavisha -
-
-
ચીકુ નું જ્યુસ (Chiku Nu Juice Recipe in Gujarati)
ચીકુ ખાવાથી ચરબી ઓછી થાય છે.. તેમા વિટામિન એ અને સી હોય છે.. ફોસ્ફરસ અને લોહ તત્વ ભરપૂર માત્રામાં હોય છે.. વડી સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે.. એમાં દુધ ઉમેરી ને જ્યુસ બનાવીને પીવાથી શરીરમાં શક્તિ નો સંચાર થાય છે.. અત્યારે નવરાત્રી નાં ઉપવાસ માં પીવાથી શરીરમાં શક્તિ મળે છે.. Sunita Vaghela -
-
-
-
-
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
#MDC : ચીકુ શેકફ્રુટ નું મિલ્ક શેક પીવાની મજા આવે છે. મારા સન ને ચીકુ શેક બહું જ ભાવે. તો આજે મેં બનાવ્યું. Sonal Modha -
-
-
-
ચીકુ મિલ્કશેક (Chiku Milkshake recipe in Gujarati)
#SM#milkshake#Chiku#તજ#cool#cookpadindia#cookpadgujrati ચીકુ એ મીઠાશ ધરાવતું માવા દાર ફળ છે. તેમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ અને વિટામિન b,c સારા પ્રમાણમાં હોય છે. ચીકુ metabolism વધારવામાં ઉપયોગી છે. શરીરનું વજન નિયંત્રણ કરવા માટે ફાયદાકારક છે આ ઉપરાંત કેન્સર ની ગાંઠ અટકાવવામાં ખૂબ જ ફાયદાકારક છે આથી તેનું નિયમિત સેવન કરવું જોઈએ. મેં અહીં ચીકુ ની સાથે ચપટી તજ પાવડર ઉમેરી ને મિલ્ક શેક તૈયર કર્યો છે. જેથી ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
ચીકુ નો મિલ્ક શેક (Chickoo Milk Shake Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12901952
ટિપ્પણીઓ (9)