રાંધવાની સૂચનાઓ
- 1
ચીકુ ની છાલ ઉતારી અને ટુકડા કરી લો ત્યારબાદ મિક્સરમાં પહેલા દુધ થોડું અને ખાંડ નાખી ક્રશ કરી લો અેક સાથે બધું દુધ નાખી દેવાથી ચીકુ બરાબર પીસાસે નહીં ચીકુ ક્રશ થય જાય એટલે તેમાં બીજું દુધ અને બરફ ના ટુકડા નાખો અને ક્રશ કરી લો
- 2
હવે ગ્લાસ માં કાઢી લો તેની સાથે આઈસ્ક્રીમ નાખી ને પણ સર્વ કરી શકાય
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#Thanda Thanda cool cool#cookpad Gujarati#summer cool Saroj Shah -
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4ચીકુ માં થી બહુ સારા પ્રમાણ માં વિટામીન્સ મળી રહે છે. મારા ઘર માં બધાં ને ચીકુ શેક ભાવે છે. ગરમી માં આવા ઠંડા શેક પીવા ની મજા કંઇક અલગ જ છે. Urvee Sodha -
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SM#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#દૂધ, ખાંડ અને ફ્રુટ#SMમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી નિશા શાહ જી નીરેસીપી ફોલો કરીને બનાવ્યું છે મસ્ત બન્યું થેન્ક્યુ નીશાબેન Rita Gajjar -
ચીકુ નો મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Cookpadindia#Cookpadgujrat सोनल जयेश सुथार -
ચીકુ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Shethjayshree Mahendra -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14838138
ટિપ્પણીઓ