ચીકુ શેક (Chikoo Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#GA4 #Week8
મીલ્ક

ચીકુ શેક (Chikoo Recipe In Gujarati)

#GA4 #Week8
મીલ્ક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2વ્યક્તિ માટે
  1. 2 કપદુધ
  2. 2 ચમચીખાંડ
  3. 2 નંગચીકુ સમારેલા

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    પહેલા ચીકુ ને પાણીથી ધોઈને છાલ કાઢી ને સમારી લેવા.

  2. 2

    હવે દુધને એક તપેલી મા લઈ તેમાં ખાંડ નાખી ને સહેજ ગરમ કરી લેવું. ખાંડ ઓગળે તેટલું જ ગરમ કરવાં નુ છે.ખાંડ કાચી ન ખાવી એટલે ગરમ કરવુ.

  3. 3

    હવે તેમાં ચીકુ ના પીસ નાખી ને બ્લેન્ડર થી ક્રશ કરી લેવું.

  4. 4

    તો તૈયાર છે. ચીકુ શેક.

  5. 5

    હવે ગ્લાસ લઈને સર્વ કરુ છું. તો તૈયાર છે મીલ્ક ચીકુ શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes