ચીકુ બનાના મિલ્ક શેક (Chiku Banana Milk Shake Recipe In Gujarati

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 નંગપાકું કેળું
  2. 2 નંગચીકુ
  3. 2 ચમચીખાંડ
  4. 1 ગ્લાસમિલ્ક

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક જાર માં ચીકુ અને કેળું લેવું

  2. 2

    એમાં ખાંડ ને દૂધ નાખીને બ્લેન્ડ કરવું.

  3. 3

    એક ગ્લાસ માં લઇ બરફ ના ટુકડા નાખી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes