રાંધવાની સૂચનાઓ
- 1
બધાં શાક લઈ તેને ધોઈ અને સમારી લો અને સમારી ને પાછા ધોઈને તેના બાફવા મૂકી બાફવામાં મીઠું હળદર અને ગરમ મસાલો નાખી ને બફાઇલો
- 2
સાઈડ માં ટામેટા ને સમારી લો અને લસણ ને ફોલી અને વાટી લો
- 3
ત્યાર પછી બધા શાક બફાઈ ગયા હોય તો તે ને મેશ કરી લો અને એક કઢાઈ માં તેલ ગરમ મૂકી અને તેમાં હિંગ નાખી અને પછી લસણ નાંખી દો લસણ સરસ સતળાઈ જાય પછી તેમાં ટામેટા નાખી ને તેમાં મસાલા કરો અને થોડી વાર સતળવા દો ત્યારબાદ તેમાં મેશ કરેલા શાક નાખી હલાવો પછી તેમાં લીલા વટાણા નાખો અને ચડવા દો તેમાં અને તેલ નીકળી જાઈ ત્યાં સુધી ધીમા ગેસ પર રાખોઅને ભાજી સરસ થઇ જાય પછી
- 4
ગરમ ગરમ સર્વ કરો પાવ પાપડ છાસ ડુંગળી અને લીંબુ સાથે તો તૈયાર છે પાવભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#CookpadGujrati#CookpadIndia આ મારી ફેવરીટ રેસેપી છે. હવે ઠંડી ની થોડી સારું થઈ ગઈ છે, તો બનવાની અને ખાવા ની મજા પડી જાય. Brinda Padia -
-
-
-
-
-
મિકસ વેજ સબ્જી(mix veg.sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૯#વિકમીલ૧#સ્પાઇસી/તીખી Bijal Preyas Desai -
-
-
ભાજી ને રોટલો (Bhaji Rotlo Recipe In Gujarati)
ભાજી ને રોટલો આ નવું કોમ્બિનેશન છે પાવ બ્રેડ ખાવાનું ટાળવું આ કોમ્બિનેશન જરૂર થી ટ્રાય કરજો Jigna Patel -
પાવ ભાજી
#માઇઇબુક#post5#વિકમિલ૧પાવ ભાજી ગમે તે સીઝન માટે બેસ્ટ છે પણ શિયાળા માં વધુ મજા આવે છે તો તમે પણ બનાવી ને કેજો કે કેવી લાગી મારી પાવ ભાજી ની રેસિપી Archana Ruparel -
-
-
-
બ્રેડ ભાજી (Bread Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#my son and daughter favourite recipe Jigna Patel -
-
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12906084
ટિપ્પણીઓ