પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. શાક માટે
  2. 4 નંગ મોટા બટેકા
  3. 4 નંગમોટા રીંગણા
  4. ૫૦૦ ગ્રામ ફલાવર
  5. 1 કિલોટામેટાં
  6. 1/2 વાટકો સુકા વટાણા
  7. સાંતળવા માટે
  8. 1/2 વાટકો તેલ
  9. 5 નંગ ડુંગળી
  10. 2 ચમચીલસણ ની પેસ્ટ
  11. 1પેકેટ અમુલ બટર
  12. મસાલા માટે
  13. દોઢ ચમચી હળદર
  14. 3 ચમચીલાલ મરચુ
  15. 3 ચમચીપાઉંભાજી મસાલો
  16. 1 કપઝીણી સમારેલી કોથમીર
  17. સ્વાદ પ્રમાણેમીઠું
  18. જરૂર પ્રમાણે પાણી
  19. ગાર્નિશ માટે
  20. 1/4 ચમચી માખણ
  21. સર્વ કરવા માટે
  22. લાદી પાઉં માખણ મા સેકેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેકા ને ધોઈ કુકર મા પાણી નાખી ચાર સીટી વગાડી ઠંડુ પડે એટલે બટેકા બહાર કાઢી તેની છાલ કાઢી તેને મેશ કરી લો

  2. 2

    ફ્લાવર ને સાફ કરી કુકર મા પાણી નાખી એક સીટી વગાડી ઠંડુ પડે એટલે બહાર કાઢી તેને મેશ કરી લો

  3. 3

    રીંગણા ની છાલ કાઢી તેના નાના પીસ કરી કુકર મા પાણી નાખી એક સીટી વગાડી ઠંડુ પડે એટલે બહાર કાઢી તેને મેશ કરી લો

  4. 4

    વટાણા ને સાત કલાક સુધી પલાળી દો પાણી નાખી ધોઈ કુકર મા ઉમેરી ચાર સીટી વગાડી ઠંડુ પડે એટલે બહાર કાઢી તેને મેશ કરી લો

  5. 5

    ટામેટાં ને ધોઈ કોરા કરી તેના નાના નાના પીસ કરી લો

  6. 6

    ડુંગળી ને ઝીણી સમારી લો

  7. 7

    એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ને સાંતળી તેમા લસણ ઉમેરી સારી રીતે સાંતળી લો હવે તેમા ટામેટાં અને થોડુ મીઠું ઉમેરી ટામેટાં નરમ થાય ત્યા સુધી સાંતળો

  8. 8

    હવે તેમા અમુલ બટર અને પાઉંભાજી મસાલો બધા મસાલા અને થોડુ પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લો

  9. 9

    હવે તેમાં બાફેલા શાક ઉમેરી સારી રીતે મિક્સ કરી લો

  10. 10

    તૈયાર છે પાઉંભાજી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes