રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા બધા શાક સમારી ધોયા લો પછી કુકર મા થોડુ પાણી અને મીઠું નાખીને ૪ વિસલ મારી બાફી લો
- 2
હવે એક કઢાઇ મા તેલ લઈ ગરમ કરો તેમા રાઈ નાખો પછી તેમા ડુંગળી ટામેટા ઉમેરી સાતમો હવે તેમા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો થોડી વાર થવા દઈ પછી તેમા બાફેલા શાક ઉમેરી લો
- 3
પછી તેમા હળદર અને મીઠું, ધાણા જીરુ, લાલ મરચું, પાઉંભાજી મસાલો નાખી બરાબર હલાવી લો ધાણા નાખી દો ઉપર થી બટર નાખી લો અને બન ડુંગળી લીબું સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)
આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી Shah Pratiksha -
-
ગ્રીન ભાજી પાઉં
#શિયાળાશિયાળા મા લીલા શાક ખૂબ જ સસ્તા ને સારા મળી જાય છે.ને પાઉંભાજી લગભગ બધા ની ફેવરેટ હોય છે.તો મે આજે વિટામિન થી ભરપૂર બઘા લીલા શાક ની પાઉંભાજી બનાવી છે.જે શિયાળા મા જ શકય બને છે. Shital Bhanushali -
-
-
-
-
-
-
-
-
ભાજી
#GA4#Week14#cookpad#cookpadindia#cookpadgujarati#december2020Cabbageભાજી બધાની પ્રિય હોય છે. તે પાઉ સાથે ખવાય છે. રોટલી સાથે પણ ખૂબ સરસ લાગે છે. Dhara Lakhataria Parekh -
-
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
ગ્રીન પાઉં ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CookpadTurns6 Birthday Challengeઆ રેસિપી માં ભરપુર કોથમીર, મરચા નો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.. જેથી કલર પણ ગ્રીન થાય.અને કોથમીર નાં પોષક તત્વો નો લાભ આપણને મળે...અને કુકપેડ ની પાર્ટી માં કંઈક અલગ જ લાગે.. Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10763648
ટિપ્પણીઓ