"દાબેલી સેન્ડવીચ પરાઠા'(dabeli sandwich parotha inGujarati)

Smitaben R dave @Smita_dave
"દાબેલી સેન્ડવીચ પરાઠા'(dabeli sandwich parotha inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરાઠા માટે કણક બાંધી 5 મિનીટ રેસ્ટ આપો પછી તેમાંથી નાની સાઈઝના પરાઠા વણી તેમાં બટાકાનુ મિશ્રણ નાખી પોટલી વાળી હાથથી દબાવી લો.અને થોડુ ક જ વણી લો.અને.સેલોફ્રાય કરી લો.
- 2
ત્યારબાદ પરાઠા થોડા ઠંડા પડે એટલે તેમાં ચમચીથી આંબલીની ચટણી પાથરી દોઅને મસાલા શીગ ઉમેરો.ડુંગળી નું ટોપીગ કરો.અનેસેવ ઉમેરો.પછી પરાઠા ઉપરાઉપરી 3 ગોઠવવા.
- 3
પ્લેટમાં માં આમ જ પીરસી શકાય. તથા સેન્ડવીચ ફોમૅમાં ગોઠવ્યા પછી ચપ્પુથી કટ કરી સવૅ કરો.કોઈને ગરમ પરાઠાવાળો ટેસ્ટ પસંદ આવેતો પરાઠા બન્યા પછી ઠંડા ન થવા દહીં તરત જ ટોપીગ કરી સવૅ કરવા.પરફેકટ કચ્છની દાબેલીનો ટેસ્ટ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુડલા સેન્ડવીચ (pudla sandwich recipe in Gujarati)
#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૬પૂડલા સેન્ડવીચ મુંબઈનું ફેમસ સ્ટ્રીટફુડ છે. Sonal Suva -
-
-
-
-
થ્રી લેયરસ બિરયાની(three layre biryani inGujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખી રેસીપી#થ્રી લેયરસ બિરયાની#માઇઇબુક પોસ્ટ 6 Yogita Pitlaboy -
-
દાબેલી સેન્ડવીચ (Dabeli Sandwich Recipe In Gujarati)
#PSદાબેલી આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ અને અમારા ઘરમાં બધાને ખાટું-મીઠું અને તીખું ચટપટુ ભાવે છે તો આ વખતે દાબેલી સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ઘરમાં ભાવે છે Kalpana Mavani -
-
-
-
-
"ભૂંગળા-બટેટા"(bhugla bateka in Gujarati)
#માઇઇબુક પોસ્ટ-૧૧#વીકમીલ૧ પોસ્ટ-૮તીખી/સ્પાઈસી'ભૂંગળા બટેટા'એ ભાવનગરની ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ-ફુડ વેરાયટી છે.કોઈ ભાવનગર આવે અને ભૂંગળા-બટેટા ખાધા વગર જાય જ નહીં. ખાય તો ખરા પોતાને ત્યાં ગયા પછી બનાવે પણ ખરા અને ત્યાં ફેમસ બનાવે એટલી પોપ્યુલર વાનગી છે. Smitaben R dave -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1 દાબેલી આમ તો સ્પે.કચ્છની વખણાય છે અને સામાન્ય રીતે પાઉંમાં બનાવાય છે.પરંતુ મેં અહીં મારી ઈનોવેટીવ દાબેલી (બીસ્કીટ) રજુ કરી છે.જે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે.સૌને પસંદ આવશે. Smitaben R dave -
-
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
દાબેલી પરાઠા (Dabeli Paratha recipe In Gujarati)
#GA4#Week1પરાઠા & પોટેટોજ્યારે બચ્ચા ને કંઈ નવું ખાવું હોય ત્યારે જે હોય એમાં જ થોડું ટ્વીસ્ટ કરી ને આપો એટલે બચ્ચા ભી ખુશ ને આપણે પણ ખુશ દાબેલી તો આપણે બધાં જ ખાતાં હોયે છે પણ હમણાં çovid ના લીધે પાવ ની જગ્યાએ આપણે એનાં પરાઠા બનાવીયે બહુ સરસ લાગે છે તમે ભી ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની taste ભી health ભી 😋 Komal Shah -
-
સ્પાઈસી ચીઝ પીઝા
#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી) Dipa Vasani -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#week6ચાલો આજે આપણે બહાર જેવી ટેસ્ટી દાબેલી બનાવતા શીખીયે Mansi Unadkat -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
કટલેટ સેન્ડવીચ (Cutlet Sandwich Recipe In Gujarati)
#કૂક વીથ તવા#CWT#MBR1#Week 1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
ચીઝ દાબેલી (જૈન) (Cheese Dabeli Recipe In Gujarati)
મિત્રો સૌ ને ભાવે એવી અને બહાર જેવી જ દાબેલી જો ઘરે બની જાય તો એ ખાવાની મજા જ કંઈ અલગ છે.તો ચાલો ઘરે જ બનાવી લઈએ.Apeksha Shah(Jain Recipes)
-
-
દાબેલી ચાટ (Dabeli Chaat Recipe In Gujarati)
#MBR9Week9દાબેલી તો આપણે ઘણી બધી વખત બનાવી પણ હશે અને ખાધી પણ હશે આજે મેં દાબેલી માંથી ચાટ બનાવી છે જે ખરેખર ખૂબ જ ટેસ્ટી છે Bhavini Kotak -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છમાં જાય અને દાબેલી ન ખાઈએ તો કચ્છમાં ગયા ન હોય એવું લાગે. Rita Vaghela -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે. Dr. Pushpa Dixit -
ચીલી ચીઝ સેન્ડવીચ (Chilli Cheese Sandwich Recipe In Gujarati)
#NSDઆજે મેં રોટલીમાંથી સેન્ડવીચ બનાવેલી છે જે મારા બાળકોને ખુબ જ પસંદ પડેલ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી યમ્મી બની છે. Komal Batavia -
સ્પાઇસી દાબેલી
દાબેલી ટેસ્ટ માંં બહુ જ સરસ બની છે.આવી ટેસ્ટી દાબેલી તમે જરૂર થી બનાવો ને દાબેલી ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day16 Urvashi Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12910100
ટિપ્પણીઓ (6)