દાબેલી સેન્ડવીચ (Dabeli Sandwich Recipe In Gujarati)

#PS
દાબેલી આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ અને અમારા ઘરમાં બધાને ખાટું-મીઠું અને તીખું ચટપટુ ભાવે છે તો આ વખતે દાબેલી સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ઘરમાં ભાવે છે
દાબેલી સેન્ડવીચ (Dabeli Sandwich Recipe In Gujarati)
#PS
દાબેલી આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ અને અમારા ઘરમાં બધાને ખાટું-મીઠું અને તીખું ચટપટુ ભાવે છે તો આ વખતે દાબેલી સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ઘરમાં ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફીને છોલી લો હવે પેનમાં તેલ ગરમ કરવા મૂકો હવે તેમાં ૧ નાની ચમચી હિંગ મૂકો હવે બાફેલા બટાકા છુંદીને તેમાં ઉમેરો સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું અને ખજૂર આમલીની ચટણી નાખો હવે તેમાં ગરમ મસાલો એક ચમચી નાખો અને કોથમીર રાખો બધું બરાબર મિક્સ કરીને ટેસ્ટી મસાલો તૈયાર કરો
- 2
- 3
હવે બ્રેડને બટર લગાવીને તેના પર દાબેલીનો મસાલો કરો પછી તેના પર મસાલા શીંગ અને દાડમના દાણા મૂકો હવે લીલા ધાણાની ખાટી મીઠી ચટણી તેના પર લગાવીને બીજું બ્રેડ મૂકો હવે બંને બાજુ બટર લગાવીને ગેસ પર શેકી લો
- 4
હવે તેને ગરમાગરમ ગ્રીન ચટણી ખજૂર આમલીની ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો સાથે શીંગદાણા અને દાડમથી ગાર્નીશ કરો તૈયાર છે આપણી ચટપટી દાબેલી સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
દાબેલી ચાટ (Dabeli Chaat Recipe In Gujarati)
#MBR9Week9દાબેલી તો આપણે ઘણી બધી વખત બનાવી પણ હશે અને ખાધી પણ હશે આજે મેં દાબેલી માંથી ચાટ બનાવી છે જે ખરેખર ખૂબ જ ટેસ્ટી છે Bhavini Kotak -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#week6ચાલો આજે આપણે બહાર જેવી ટેસ્ટી દાબેલી બનાવતા શીખીયે Mansi Unadkat -
દાબેલી નું જૈન સ્ટફિંગ (Jain stuffing for Dabeli recipe in Gujarati)
#KRC#કચ્છ#કચ્છી#દાબેલી#કાચા_કેળાં#STUFFING#TEMPING#SPICY#COOKPADINDIA#COOKPADGUJRATI કચ્છનું એક પ્રખ્યાત વ્યંજન દાબેલી જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે તે દેશભરમાં પ્રખ્યાત છે જે સ્વાદમાં ખાટું મીઠું ચટાકેદાર હોય છે. Shweta Shah -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
દાબેલી કચ્છી વાનગી નો પ્રકાર છે જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. પાઉં ની વચ્ચે બટાકા નું સ્વાદિષ્ટ ફિલિંગ અને ચટણી મુકવામાં આવે છે. કાંદા, લીલા ધાણા, મસાલા વાળા શીંગદાણા અને દાડમ ઉમેરવા થી દાબેલી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB1#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
-
કચ્છી દાબેલી(kutchi dabeli recipe in Gujarati)
કચ્છ ની ફેમસ વાનગી દાબેલીને ગુજરાતી લોકો બહુ જ પસંદ કરે છે.અને ચોમાસામાં ચટપટું બહું જ ટેસ્ટી લાગે છે.#સુપરશેફ#માઇઇબુક Rajni Sanghavi -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
દાબેલી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB15વીક 1કચ્છી / રાજસ્થાની રેસીપી 🤩🙌#KRCદાબેલી નું નામ પડતા જ મને તો કચ્છ દેખાવા માંડેકેમ કે ત્યાં જેવી દાબેલી દુનિયામાં ક્યાંય પણ ના મળેત્યાંનો સ્વાદ જ અલગ,,,,અને ખૂબી એ છે કેકચ્છના કોઈપણ ગામમાં તમે ક્યાંય પણ દાબેલી ખાવ,લારી હોય કે રેસ્ટોરેન્ટ,,,,સ્વાદ એકસરખો જ આવે,અને આ ખૂબીને કારણે જ કચ્છી દાબેલી દુનિયામાં પ્રસિદ્ધ બની છે. Juliben Dave -
દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
#PSમારાં હબી ઈ આઈડિયા આપ્યો દાબેલી ફ્લેવર ના બ્રેડ પકોડા બનાવ વા નો Ami Sheth Patel -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Famપરીવાર ના નાના, મોટા સહુને પ્રિય એવી કચ્છની દાબેલી. shivangi antani -
રવા ઈડલી દાબેલી (Rava Idli Dabeli Recipe In Gujarati)
#EB આપણે દાબેલી ખાઈ ખાઈને કંટાળી ગયા છે પણ જો નવી જ રીતે લાગેલી બનાવી ને ખાઈએ તો કંઈક મજા પણ અલગ આવે અને તંદુરસ્તી તરીકે પણ મેંદાની દાબેલી નુકસાન કારક છે. પણ આજે રવા ની ઈડલી એકદમ ટેસ્ટી મજેદાર લાગે છે જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી. Varsha Monani -
-
-
More Recipes
ટિપ્પણીઓ