રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

લંચ માં બનાવ્યું..
અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..
અને ટેસ્ટ માં બહુ સરસ થયું છે.. રીંગણ નો ઓળો/ ભરથું
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ટામેટા અને આદુ મરચા લસણ ને કાપી ને રેડી રાખો.
નોંધ.. બને તો ટામેટા ની ઉપરની સ્કિન કાઢી ને કાપશો તો ભરથુ ખાતી વખતે ટામેટા ની સ્કિન નઈ આવે.. - 2
રીંગણ ને ધોઈ,ઊભા ૪-૫ કાપા પાડી અંદર જોઈ લેવું બગડેલું નથી ને? ત્યારબાદ કાપા માં લસણ ની કળી,ક્રશ મરચું અને આદુ ભરી લો.હવે તેલ ચોપડી માઇક્રો માં ૨-૨ મિનિટ ના અંતરે ૩ વખત શેકી લો..
- 3
- 4
ઠંડુ થાય એટલે સ્કિન રીમુવ્ કરી મેશ કરી લો. ડિટા નો ભાગ કાઢી નાખવો.
- 5
પેનમાં તેલ લઈ રઈ જીરું હિંગ અને કાશ્મીરી મરચું પાઉડર નાખી ડુંગળી આદુ મરચા અને લસણ ને સાંતળી લો ત્યારબાદ ટામેટા ના કટકા અને પ્યુરી નાખી બરાબર એકરસ થાય એમ સાંતળો.
- 6
- 7
હવે રીંગણ નો પલ્પ નાખી બધા મસાલા, લીંબુ નો રસ અને ધાણા નાખી મિક્સ કરો.થોડી વાર ઢાંકી ને એકરસ થાય એટલે પાંચ મિનિટ પછી ઉતારી લો.
- 8
રીંગણ નો ઓળો તૈયાર છે.બાઉલ માં કાઢી ધાણા અને ઓનીયન રીંગ થી ગાર્નિશ કરી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
-
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLD#MBR7 શિયાળા માં રાત્રે રીંગણ નો ઓળો રોટલો ખાવા મળે એટલે મજા પડી જાય સાથે ગોળ લીલી ડુંગળી અને છાસ મરચું હોય એટલે તો કહેવું જ શું Bhavna C. Desai -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળામાં આ રીંગણ ખાસ મળતા હોય છે, એટલે એનો ઓળો સરસ લાગે છે. Bela Doshi -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા... Megha Parmar -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો દરેક ગુજરાતીના ઘરમાં શિયાળામાં બનતી વાનગી છે. Vaishakhi Vyas -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadindia#cookpadGujarati#olorecipe#Brinjalolarecipe#Winterrecipe#રીંગણ ઓળો રેસીપી Krishna Dholakia -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
રીંગણ નો ઓળો(Ringan no oro recipe in gujarati)
#cookpadindia#cookpadgujratiરીંગણ આમ ના ભાવે પણ આ ઓળો બનાવીએ તો બધાને ભાવે. सोनल जयेश सुथार -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1શિયાળા માં ઓળો અને બાજરીના રોટલા... ઓળો રીંગણ ,ટામેટા અને દૂધી નો . આજે મેં દૂધી નો ઓળો બનાવ્યો સરસ બન્યો છે Kshama Himesh Upadhyay -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી શાક છે જે શિયાળામાં બનતી વાનગી છે અને ઠંડીમાં તીખું ખાવાની પણ મજા આવે છે..આ એક સ્પાઇસી રેસીપી છે..ઓળો મોટેભાગે સેકીને જ બનાવવા માં આવે છે પણ ઘણા લોકો હવે રીંગણ બાફીને પણ ઓળો બનાવે છે.પણ સેકી ને બનાવવામાં આવેલ ઓળા નો સ્વાદ જ લાજવાબ હોય છે. #TC Stuti Vaishnav -
રીંગણ ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR1#cookpadgujarati#cookpadindiaશિયાળા માં રીંગણ નો ઓળો અને રોટલા સાથે સફેદ માખણ,લસણ ની ચટણી અને ગોળ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
રીંગણ નો ઓળો
#શિયાળા#OnerecipeOnetreeશિયાળો અને ઓળો બંને એક બીજા ને પૂરક છે એમ કહીએ તો ચાલે. આમ તો ઓળો ક્યારેય પણ બનાવાય પણ શિયાળા ની ઠંડક માં ઓળો ખાવાની મજા કાઈ ઓર જ હોય છે. બાજરા ના રોટલા, ઓળો, લસણ ની ચટણી, ગોળ બસ મજા પડી જાય. ગુજરાતી માં ઓળો, ગુજરાત બહાર બેંગન ભરથા થી ઓળખાતી આ સ્વાદિષ્ટ વાનગી બે રીત થી બનાવાય છે. રીંગણ ને આંચ પર સેકી ને અને બાફી ને. મૂળભૂત રીતે તો આંચ પર પકાવી ને ઓળો બને પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ અને સુવિધા ની દ્રષ્ટિએ બાફી ને બનાવાય છે. મેં બાફી ને, એકદમ સરળ રીતે બનાવ્યું છે. Deepa Rupani -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Fam મારી મમ્મી ઓળો બહુ જ સરસ બનાવે. મેં એમની પાસેથી શીખીને આ ઓળો બનાવ્યો છે. આ મારા મમ્મી અને પાપા નો બંનેનો ફેવરિટ છે. thakkarmansi -
તુવેર રીંગણ નું શાક
આજે સરસ ફ્રેશ તુવેર મળી ગઈ સાથે સિડ લેસ રીંગણ પણ..તો લંચ માં મિક્સ શાક બનાવી દીધું.. Sangita Vyas -
આખા રીંગણ બટાકા નું ગ્રેવીવાળુ શાક (Akha Ringan Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
રવૈયા જેવા નાના રીંગણ અને નાની બટેટી મળી તો ગ્રેવી વાળુ આખું શાક બનાવ્યું..ભાત,રોટલી કે ખીચડી સાથે ખાવાની બહુ મજા આવે Sangita Vyas -
દૂધી નો ઓળો
#KS1 રીંગણ નો ઓળો તો બધા બનાવતા હશે ને ખાધો હશે પણ આ દૂધી નો ઓળો બધા એ ટેસ્ટ નહિ કર્યો હોય પણ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.એક વખત જરૂર થી બનાવી ને જોજો. Arpita Shah -
-
રીંગણ નો ઓળો
#ઇબુક૧ રીંગણ તાજા હોય, અને જાંબલી ,પર્પલ ક્લર ના આવે એવા ગોળ આકાર ના રીંગણ નો ઓળો બનાવ્યો છે. સાથે આવી ઠંડી હોય તયારે બાજરી ના રોટલા સાથે ખાવાની મજા આવે છે.શિયાળા માં આવતી શાકભાજીલીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર આ બધીજ વસ્તુ હોવાથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે.. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (9)