#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ

આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..
આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે..
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..
આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને 20 મિનીટ પલાડો.. ત્યારબાદ પાણી ગરમ કરવા મૂકો એમા મીઠું અને અડધી ચમચી લીંબુ જ્યુસ નાખો...લીંબુ જ્યુસ નાખવા થી ભાત છુટ્ટા અને સફેદ થશે.. બબલ્સ થાય એટલે તેમાં ચોખા ઉમેરો. ફરી બબલ્સ આવે એની એક મિનિટ બાદ ભાત ઉતારી વધારાનુ પાણી કાઢી તરત છુટા કરી દેવા.. એક કઢાઈ મા 4 ચમચી તેલ લઇ એમા વાટેલૂ લસણ અને આદુ મરચા ની પેસ્ટ નાંખીને ફણસી, ડુંગળી, ગાજર અને કેપ્સિકમ એડ કરો..
- 2
બરાબર મિક્સ કરી મીઠું, સેઝવાન ચટણી, સોયા સોસ, રેડ ચિલી સોસ, ગ્રીન ચિલી સોસ નાખી 3-4 મિનીટ ઢાંકી દો..
- 3
શાક બારીક કાપેલા છે માટે જલ્દી ચઢી જશે.. હવે એમા બાસમતી ચોખા નાખી ને બરાબર મિક્સ કરો.. તૈયાર છે ટેસ્ટી સેઝવાન ફ્રાઈડ રાઈસ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
સેઝવાન રાઈસ (Sezwan Rice recipe in gujarati)
#TT3સેઝવાન રાઈસ એક ચાઈનીઝ રાઈસ છે. રાઈસ બનાવવા માટે સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મે હોમમેડ સોસ નો યુઝ કર્યો છે. સેઝવાન રાઈસ ને મંચુરિયન ગ્રેવી સાથે પણ સર્વ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
ચાઈનીઝ વેજ ફ્રાઇડ રાઈસ
#રેસ્ટોરન્ટઅત્યારે નાના મોટા દરેક નું ફેવરિટ ફૂડ ચાઈનીઝ થઇ ગયું છે.. રેસ્ટોરન્ટ માં નુડલ્સ, મન્ચુરિયન ની સાથે ફ્રાઇડ રાઈસ પણ એટલા જ ફેમસ અને દરેક ની પસન્દ છે.. Tejal Vijay Thakkar -
સેઝવાન રાઈસ
#TT3આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. Arpita Shah -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
ફ્રાઈડ રાઈસ
ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે#RB17 Ishita Rindani Mankad -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_3#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#chinesefood આ એક ચાઇનીઝ ફુડ છે. આ ફ્રાઈડ રાઈસ મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. આમા સોસ ના ઉપયોગ વધારે કરવામા આવે છે તેથી એનો સ્વાદ મારા બાળકો ને બવ જ ભાવે છે. આ એક સ્ટ્રિટ ફુડ છે. જે આપને દરેક સ્થળ પર મડતુ જ હોય છે. મે આ ફ્રાઇડ રાઈસ રેસ્ટોરન્ટ શૈલી મા બનાવી છે. Daxa Parmar -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ એ ઈન્ડો ચાઈનીઝ ડીશ છે .તો આજે મેં એ ડીશ બનાવી છે. Sonal Modha -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ રેસીપી છે.આ થોડુક spicy હોય છે.તેથી ટેસ્ટ સારો આવે છે.રેસ્ટોરન્ટ જેવા રાઈસ ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે.#TT3 Neha Prajapti -
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ માં પડતા શાકભાજી અને લીલી ડુંગળી માટેની પરફેક્ટ સીઝન એટલે શિયાળો. ગરમાગરમ ફ્રાઈડ રાઈસ સાથે ડ્રાય અથવા ગ્રેવી વાળા વેજ મન્ચુરિયન ખૂબ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
-
વેજીટેબલ ફ્રાઈડ રાઈસ (Vegetable Fried Rice Recipe In Gujarati)
આ ઈન્ડો- ચાઈનીઝ સ્ટ્રીટ ફુડ છે.મન્ચુરીયન ગ્રેવી સાથે બેસ્ટ લાગે છે. Bina Samir Telivala -
-
-
More Recipes
ટિપ્પણીઓ