દહીં આલુ સબ્જી(dahi aalu sabji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી લો.ત્યારબાદ તેને છોલી ને મોટા મોટા સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી બટેટા ને ગોલ્ડન થાય ત્યા સુધી તળી લો.
- 3
હવે એક કડાઈમાં માં ૩ ચમચી તેલ મૂકી.તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ,રાઈ,હળદર,મરચુ,અને આદુ લસણ ની પેસ્ટ એડ કરી સાંતળી લો. હવે તેમાં ડુંગળી એડ કરો અને તેને સાંતળી લો.
- 4
ડુંગળી સાંતળી લીધાં પછી તેમાં દહીં નાખો.અને તેમાં મીઠું, મરચુ, હળદર, અને ગરમ મસાલો નાખો. એને પાંચ મિનિટ રહેવા થવા દો.અને પછી તેમાં તળેલા બટેટા નાખો. અને પાંચ મિનિટ રહેવા દો.પછી ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)
#GA4#WEEK23#Papad#Dahi papad sabji Heejal Pandya -
-
-
-
દહીં પાપડ સબ્જી (Dahi papad sabji recpie in Gujarati)
#goldenapron3#week23#papad Kinnari Vithlani Pabari -
-
-
-
-
-
પંજાબી જીરા આલુ સબ્જી(punjabi jira alu sabji in Gujarati)
#માઇઇબુક#post20#વિકમીલ૩#સ્પાઈસી asharamparia -
-
સૂકાં વટાણા ની સબ્જી(Dry Peas sabji recipe in gujarati)
#માઇઇબુક#post17#Dinner#spicy Mitu Makwana (Falguni) -
-
-
-
-
રાજસ્થાની આલુ સબ્જી.(Rajashthani aalu sabji recipe in Gujarati.)
#નોર્થ. આ સબ્જી રાજસ્થાન,મારવાડ ની ખુબજ ફ્રેમસ સબ્જી છે.ખુબજ ટેસ્ટી અને ઝડપથી ઘરમાં ની સામગ્રી થી જ બની જાય છે દહીં વાડી ગ્રેવી એટલી રીચ લાગે કે તમે પંજાબી ગ્રેવી પણ ભુલી જાઓ. Manisha Desai -
સ્પાયસી દંહી સબ્જી(spicy dahi sabji)
#માઇઇબુક રેસીપી 11#વિકમીલ૧મને તીખું અને ચટપટું ખાવાનું ખૂબ ગમે .તો એક મિત્ર એ બનાવેલ અને મને ખૂબ પસંદ આવ્યું .અને જ્યારે મને તીખું ખાવાનું મન થાય ત્યારે હું આ બનાવી દવ એકદમ સરળ અને ઝટપટ બનતી Shital Desai -
-
દહીં વાળા આલુ ગોબી સબ્જી (Dahi Aloo Gobi Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Nehal Bhatt -
-
-
-
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
-
-
દહીં આલુ (Dahi Aloo Recipe In Gujarati)
બટાકા નું શાક બધાં ને ભાવતું હોય છે પણ થોડું અલગ કરી એ આજે Jigna Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12923999
ટિપ્પણીઓ