રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં જીરું હિંગ હળદર નાખી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો ડુંગળી ગ્રેવીને સરસ રીતે ચડવા દો ટામેટાની ગ્રેવી નાખો ગ્રેવી સરસ રીતે ચડી જાય એટલે તેના બાફેલા બટેટા અને વટાણા નાખો ગરમ મસાલો તથા લાલ મરચું પાવડર નાંખો સ્વાદ અનુસાર મીઠું નાખો ગરમ મસાલો નાખો તો તૈયાર છે ગરમા ગરમ આલુ મટર સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
-
-
-
મટર પનીર
#એનિવર્સરી#તીખીપંજાબી સબ્જી માં પનીર બધાને પસંદ આવે છે. આ એવી સબજી છે જે ઘરે અવેલેબલ ઇન્ગ્રીડીએન્ટ્સ થી બની શકે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
આ રેસિપી બહુ સાદી અને સરળ છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. આ રેસિપી ઘરમાં બેઝિક વસ્તુઓથી જ બની જશે. Palak Talati -
-
-
-
-
-
-
ગુજરાતી સ્ટાઇલ મિક્સ વેજીટેબલ સબ્જી
#ઇબુક૧#રેસીપી૪૦આપણે મિક્સ વેજ પંજાબી માં તો ખાઈએ જ છીએ આજે મેં ગુજરાતી રીતે બનાવ્યું છે.દોસ્તો વિન્ટર માં બહુ સરસ શાકભાજી મળે છે તો તેનો ઉપયોગ ભરપૂર કારવોજ જોઈએ જે આ સબ્જી માં જોવા મળશે. Ushma Malkan -
મટર પનીર
#ઇબુક૧#goldenapron3પંજાબી કયૂજન ની પ્રચલિત સબ્જી આજકલ દરેક રેસ્ટારેન્ટ, અને લોગો ની મનપસંદ ,પોપ્યૂલર સબ્જી છે. Saroj Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11329582
ટિપ્પણીઓ