આલુ ચિપ્સ સબ્જી (aalu chips sabzi recipe in gujarati)

Suchita Kamdar @suchita_1981
આલુ ચિપ્સ સબ્જી (aalu chips sabzi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની છાલ કાઢી ને ઉભા ચોરસ લાંબા કાપી લો. હવે એક કડાઈમાં માં તેલ ગરમ થાય એટલે જીરું તતડે એટલે હિંગ નાખી ને સમારેલા બટેટા નાખી ને ફુલ ગેસ પર ફ્રાય કરો. અને ઢાંકણ ઢાંકી ને અધકચરા બફાઈ ત્યાં સુધી ફ્રાય કરો.
- 2
હવે શાક ચઢી જાય એટલે તેમાં બધો મસાલો નાખી ને ૨ મિનીટ સાંતળો. હવે ઉપર થી મરી પાવડર, કસુરી મેથી પાવડર અને કોથમીર નાખી ને ગેસ બંધ કરી દો.તો તૈયાર છે સવાદિષ્ટ આલુ ચિપ્સ સબ્જી
- 3
લીમડાના પાન નાખી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
-
સ્પાઈસી ફુદીના આલુ (spicy mint aalu recipe in gujarati)
#goldenapron3 #week18 #chili #puzzle world contest challenge Suchita Kamdar -
-
-
-
-
-
આલુ ચીઝ ટોસ્ટ (Aalu Cheese Toast recipe in Gujarati)
#આલુબટાકા એ એવી સામગ્રી છે જેના વગર ઘણી વાનગી અધુરી છે. તો આજે હું બટાકાની સેન્ડવીચ રેસીપી લઈને આવી છું જે ગ્રીલ કે ટોસ્ટ બંને રીતે બનાવી શકાય છે. Urmi Desai -
-
-
-
-
-
આલુ કે ગુટકે(aalu kae gutke recipe in gujarati)
#નોર્થ ઈન્ડિયન રેશિપી #સુપર શેફ #પોસ્ટ 8 આલુ કે ગુટકે ઉત્તરાખંડની એક પ્રસિદ્ધ ડીશ છે. ગુજરાતી લોકોની પ્રિય એવી બટાકા ની સૂકી ભાજી જેવી જ લાગતી આ ડીશ છે.જોકે આ વાનગી બનાવવા ની રીત થોડી અલગ છે. આ વાનગી ટેસ્ટ માં થોડી અલગ લાગે છે. એનું કારણ એ છે કે તે સરસવના તેલમાં બને છે. લગભગ ત્યાં ના લોકો સરસવના તેલનો વધુ ઉપયોગ કરતાં હોય છે. આ વાનગી નો ટેસ્ટ સરસવના તેલમાં વધુ સારો લાગે છે.આ વાનગી સાથે તેઓ રાયતાનો ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ આ ઉત્તરાખંડના પ્રસિદ્ધ એવા આલુ કે ગુટકે બનાવવાની પહાડી રીત. સ્નેક્સ સ્ટાઇલ. Vibha Mahendra Champaneri -
-
પાક્કા કેળાનું શાક (pakkaa kela sabzi recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૧૯ #જૈન થાળી Suchita Kamdar -
-
કવીક પનીર સબ્જી
#પંજાબી કવીક પનીર સબ્જી જલદી બની જતી સબ્જી છે.જે રોટી,નાન જોડે પિરસી શકાય છે. Rani Soni -
આલુ મટ૨ મલાઈ સબ્જી (Aalu matar malai sabji recipe in gujrati)
#goldenappron3#week16#punjabi Shweta ghediya -
-
સિઝલિંગ તવા ભાજી ખીચડી(Sizzling tawa bhaji khichdi recipe in gujrati)
#ભાત #રેસિપીકોન્ટેસ્ટ Suchita Kamdar -
સાબુદાણા ખીચડી
#goldenapron3 #week11# VRAT #POTATO #JEERA #લોકડાઉન રેસિપિસ # રેસીપી કોન્ટેસ્ટ 72 Suchita Kamdar -
-
-
-
મસાલા ક્રિસ્પી આલુ ચિપ્સ (masala krispy aalu chips recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ #પોસ્ટ_2 Suchita Kamdar -
-
-
મથુરાની બેડમી પુરી(કચોરી) વીથ આલુ સબ્જી
#જોડી#Goldenapron#post18#આ ડીશ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત ડીશ છે. મથુરા અને આગરામાં બહુ જ જાણીતી છે.બેડમી પુરી એટલે અડદની દાળ ની કચોરી જેને બૈડઈ તરીકે પણ જાણીતી છે. Harsha Israni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12375824
ટિપ્પણીઓ (6)