રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીટોપરા નુ જીણુ ખમણ
  2. ૧\૩ વાટકી ખાંડ
  3. થોડુ પાણી
  4. ૧\૨ વાટકી દૂધ
  5. ચપટીકલર
  6. ૧ ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયામા ખાંડ લો ખાંડ ડૂબે તેટલુ પાણી નાખી ચાસણી દોઢ તાર ની કરો

  2. 2

    હવે તેમા ટોપરા નુ ખમણ નાખી મિક્સ કરો પછી તેમા દૂધ નાખી કલર નાખી મિક્સ કરો

  3. 3

    મલાઈ નાખી થોડીવાર હલાવી ગેસ બંધ કરી ઠરવા દો મલાઈ નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે

  4. 4

    લાડુ વારી શકાય તેટલુ ઠંડુ થાય એટલે લાડુ વાળી લેવા ને ટોપરા ના ખમણ મા રગદોળવા

  5. 5

    તૈયાર છે મીઠા મીઠા લાડુ જલ્દી બનતી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes