રવા ના વેજિટેબલ પેનકેક

#goldenapron3
Week 7
#cabbage
#curd
#હોળી
બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો.
રવા ના વેજિટેબલ પેનકેક
#goldenapron3
Week 7
#cabbage
#curd
#હોળી
બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં રવો લઈ તેમાં દહીં નાખીને બરાબર મિક્સ કરો. અને ત્રીસ મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો.
- 2
ત્રીસ મિનિટ પછી તેમાં સમારેલા ગાજર,કોબી મરચા અને કોથમીર ઉમેરો બરાબર મિક્સ કરો.સ્વાદ અનુસાર મીઠું અને મરી નો ભૂકો નાખો અને મિશ્રણ ને બરાબર મિક્સ કરો.
- 3
હવે જ્યારે પેનકેક બનાવવા હોય ત્યારે ફ્રૂટ solt માં બે ચમચી પાણી નાખી મિશ્રણ માં ઉમેરો. ગેસ પર નોનસ્ટિક ગરમ કરવા મૂકો તેમાં બ્રશ વડે તેલ લગાવો અને પછી એક થી દોઢ ચમચી જેટલું મિશ્રણ ને પાથરો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી પકાવો.આવીજ રીતે બધા પેનકેક ત્યાર કરો.
- 4
ટોમેટો કેચઅપ,ટોમેટો સોસ, નાળિયેર ની ચટણી, કે લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા પેનકેક (Semolina Pan Cake Recipe In Gujarati)
બહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. #GA4#Week2 Vidhi V Popat -
સ્ટફ રવા પેનકેક(Stuff Rava Pancake Recipe In Gujarati)
ફ્લાવર આ સીઝન માં ધૂમ મળતા હોય છે અને નવી નવી વાનગીઓ માં યુઝ થતા હોય છે. મેં બનાયા ફ્લાવર રવા ની પેનકેક જે બહુ જ ટેસ્ટી છે અને હેલ્ધી તો ૧૦૦% છે. Bansi Thaker -
-
વેજિટેબલ મસાલા મેગી ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે. Upadhyay Kausha -
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
મિક્સ વેજિટેબલ પરોઠા
#ભરેલી#starમિક્સ વેજીટેબલ પરોઠા માં મે બટેટા, કાંદા, કોબી, ગાજર, પાલક અને બીટ નો ઉપયોગ કર્યો છે. બાળકો ઘણી વાર શાક ખાવા ની ના પાડતા હોય છે. ત્યારે તમે વિવિધ શાક નું મિશ્રણ કરી ને પરોઠા બનાવી ને પીરસી શકો છો. આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકો તથા પરિવાર ના નાસ્તા માટે શોભે તેવી રેસિપી છે. Anjali Kataria Paradva -
રવા પોહા પેનકેક
#તવા #૨૦૧૯આજે હું બ્રેકફાસ્ટની રેસીપી પોસ્ટ કરું છું. જેમાં તેલનો ઉપયોગ થતો નથી. જે લોકો હેલ્થ કોન્શીયસ છે તેઓ માટે આ રેસીપી ઉત્તમ કહી શકાય. આ વાનગી બનાવવામાં પણ બહુ ઓછો સમય લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
રવાની ઈડલી સાથે રવા ના સ્ટફ ચીલા
રવાની ઈડલી રવો દોઢ કપ છાસ બે કપ નમક સ્વાદ મુજબ બેકિંગ સોડા એક નાની ચમચી રવાને છાસમાં પલાળી બેટર તૈયાર કરવું તેમાં સ્વાદ મુજબ નમક બેકિંગસોડા નાખી ચમચા થી હલાવી મિક્સ કરવું તેને પાંચ મિનિટ રેસ્ટ આપવો ત્યાર બાદ એક કડાઈ મા પાણી લઈ ને ગેસ પર ગરમ કરવા મૂકવું ત્યાર બાદ ઢોકડયાની વાટકી લઈને તેમાં તેલથી તેને ગ્રીસ કરવું આરીતે બધી જવાટકી ને તેલ લગાડી ને તેમાં જે રવાનું બેટર બનાવ્યું છે તેને વાટકી મા લઈ ને તેને ઢોકડયામાં મુકવી ઢોકડયા નું ધાકણ ઢાકીને તેને ગેસ પર 10 મિનિટ ચડવા દેવી આ રીતે બધી જ ઈડલી તૈયાર થશે તે ચડી જાય તે જોવા માટે ચપ્પુની મદદથી ચેક કરવી તે ચડી ગઈ હશે તો ચપ્પુ ક્લીન નીકળશે હવે ગેસ બન્ધ કરી ને તેને કોઈ પણ ચટણી સાથે સર્વ કરાય છે મેં તે જ બેટરમાંથી ચિલ્લા બનાવ્યા છે તેમાં વચ્ચે વટાણા બટેટા નેલીલીડુંગળી ટમેટા ને તેમાં મશાલા કર્યા છે તે પણ બપોરનું શાક વઘ્યું હતું તેને મેં એક પેનમાં તેલ મૂકી ગેસ ચાલુ કરી ને તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુમરચાલસની પેસ્ટ નાખી ને તેને સાંતડવી તેમાં લીલીડુંગળી નાખી ને ફરી સાંતડવી હવે તેમાં કોબી મરચાં ટમેટાં નાખી ને ફરી થોડી વાર સાંતડવા તેમાં મશાલા એડ કરવા માટે સ્વાદ મુજબ કોબીના ભાગનું નમક હરદર મરચું પાવડર નાખી મુક્સ કરવું તેમાં મેં જે લાલ મરચાં ટામેટાની ચટણી બનાવી છે તે પણ નાખી ને મિક્સ કરવું ને ગેસ બન્ધ કરી ને તેને બાજુ પર રાખવું બીજા ગેસપર લોઢી મૂકી ને તેને ગરમ થાય ત્યારે તેમાં રવાનું બેટર લઈને ઢોસા જેમ પાથરવું તેમાં ફરતી બાજુ તેલ એક ચમચી લઈને લગાવું તેના ઉપર બનાવેલું સ્ટફિંગ પાથરવું આરીતે બીજા ચિલ્લા તૈયાર કરવા ને ગરમ ગરમ સર્વ કરવા તો રેડી છે એક સાથે બે રેશીપી Usha Bhatt -
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
-
-
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
રવા ચીઝ ઉતપમ
#હેલ્થડેઆમ તો મારા બાળકો મને ઘણી વાર હેલ્પ કરેછે.પણ એકવાર એને ઉતપમ મારી પાસે થી સીખી લીઘા તા પછી તેની મેળે ઈનોવેટીવ કરી ને ચીઝ ઉતપમ બનાવયા.જે હેલ્થ મા ને ટેસ્ટ મા બેસ્ટ બનયા. Shital Bhanushali -
-
-
દહી ના ઓટ્સ બનાના પેનકેક
દહી,કેળા અને ઓટ્સ માં ખૂબ પોષક તત્વો રહેલા છે.તેમાંથી આપણને પ્રોટીન, ફેટી એસીડ, ફાઈબર,વિટામિન અને મિનરલ્સ મળી જાય છે.પરંતુ નાના બાળકો ને રોજ કેળા,ઓટ્સ કે દહીં આપવું શક્ય નથી.પરંતુ આ રીતે પેનકેક બનાવી આપીએ તો તેઓ હોંશે હોંશે ખાશે.#ફર્સ્ટ Jagruti Jhobalia -
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#ST#South indian rit#rava recipe#curd recipe#poua recipe Krishna Dholakia -
મોમો (Momos Recipe in Gujarati)
શિયાળા માં આવતા શાકભાજી માંથી momos બનવાની મજા જ કહી ઓર છે.તમે તમારાં મનગમતા શાક નો ઉપયોગ કરી સકો છો.#GA4#week14 Neeta Parmar -
-
કોબી ગાજર ક્વીક પીકલ (Cabbage Carrot Quick Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોબી ગાજર ક્વીક પીકલ Ketki Dave -
#રવા ઢોકળાં-ખમણી ટ્રફલ
#Testmebest#પ્રેઝન્ટેશનમિત્રો આજે મેં ઢોકળાં અને ખમણી રવામાંથી બનાવી ને પ્રેઝન્ટ કરી છે. જે નોર્મલી ચણા ની દાળ માંથી બનાવાય છે. અને આજ ઢોકળાં માંથી મનગમતા આકાર માં કાપી શેકીને સજાવટ માટે વાપર્યું છે. Chhaya Thakkar -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
ખાટા મગ,ભાત અને રોટલી (Khata Moong Rice Rotli Recipe In Gujarati)
#૩૦ મિનિટ રેસીપી #30mins#CookpadGujarati#Cookpadindia#moongrecipe Krishna Dholakia -
-
-
રવા ના ઢોસા
#ઇબુક૧#૨૬#રવા ના ઢોસા બનાવવા સરળ અને ઝડપી બની જાય છે રોટલી વણવા ની આળસ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય એવું બાળકો ને પણ મજા આવી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
More Recipes
ટિપ્પણીઓ