#મેથી મસાલા સ્ટિક (methimsala stik Recipe in Gujarati)

Gandhi vaishali @cook_21706882
#મેથી મસાલા સ્ટિક (methimsala stik Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ.. ચણા નો લોટ.. મેંદો.. અને પીસેલો રવો લો.. પછી તેમાં મોણ. ચીલી ફ્લેક્સ.. નમક ઉમેરી ને તેનો લોટ બાંધી લો પછી તેને 10 મિનિટ માટે ઢાંકી ને રાખી મુકો.. ત્યાર બાદ તેના એક સરખા 2લુવા કરી ને વારાફરતી ભાખરી ની જેમ વણી લો.. પછી તેની ચારે બાજુ થી બોડર કાપી લો. પછી ક્ટર વડે સ્ટિક ની જેમ કટ કરી લો.
- 2
ત્યાર બાદ તે સ્ટિક ફૂલે નહિ એ માટે કાંટા ચમચી વડે તેમાં જીના કાણા પાડી લઇ તે ગરમ તેલ માં બ્રાઉન કલર ની તળી લો. ઉપર થી ચાટ મસાલો છાંટી લો તો તૈયાર છેનાસ્તા માટે મેથી મસાલા સ્ટિક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
#મગદાળ ની કચોરી(mug daal kachori in gujarati)
#goldanapron3#week 20#સ્પાઈસી#માઇઇબુકપોસ્ટ 4#વિકમીલ1 Gandhi vaishali -
-
-
-
-
-
-
મખાણા બાસ્કેટ ચાટ (Makhana Basket chaat recipe in gujarati)
#માઇઇબુક#સ્નેકસ#post3 Mitu Makwana (Falguni) -
ચીઝ બિસ્કીટ સેન્ડવીચ(Cheese biscuit sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ6 #વિકમીલ1 kinjal mehta -
ચીલી સોયા ચંક્સ(chilli soya chanks in Gujarati)
#માઇઇબુક#weekmeal1#spicy/tikhiPost 5#માઇઇબુક#વિકમીલ1#સ્પાઈસી/તીખી Komal Dattani -
-
-
-
-
-
-
ચટપટી મસાલા પટ્ટી (Chatpati Masala Patti Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#SnacksSunday snack for kids😋 Bhumi Parikh -
ચટપટા મિર્ચી પકોડા (chatpata mirchi pakoda recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ7 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12934902
ટિપ્પણીઓ (3)