રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની છાલ કાઢીને વચ્ચેના ભાગ માં ચીરા પાળી લઈ રીંગણાં માં 4 ચીરા પાળી રીતે સમારી લઈ ટામેટાં ના નાના કટકા કરી મસાલા માટે થોડા સીંગદાણા ને મિક્સરમાં ફેરવી ભૂકો તૈયાર કરી હળદર, મીઠું, લસણ પાઉડર, મરચું, ગરમ,મસાલો, ધાણાજીરું તેલબધુ મસાલા માં ઉમેરી દો હવે તૈયાર કરેલા મસાલા ને રીંગણાં, બટેટા માં ભરી દો એક કુકર માં તેલ ગરમ કરી તેમાં હીંગ નાખી પહેલા બટેટા નો વઘાર કરી ટામેટાં નાખી તેલ માં સાતળી પછી રીંગણાં ને તેલમાં સાતળી થોડું પાણી નાખી ધીમા ગેસ પર 10 મિનિટ સુધી ચડવા દો
- 2
થોડો મસાલો વધ્યો છે તેને સાક ચડી જાય એટલે તેમાં ઉમેરી વરાળ ભરાઈ ત્યાં સુધી ગેસ ચાલુ કરી બંધ કરી દો જો બધો મસાલો સાથે ચડવા માં નાખી દઈએ તો નીચે બેસી જાય છે આ સાક ને રોટલી, રોટલો, ભાત સાથે જમો મને બહુ ભાવે બંને ટાઈમ આ સાક જમી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
#મેથી મસાલા સ્ટિક (methimsala stik Recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી#માઇઇબુકપોસ્ટ6 Gandhi vaishali -
-
ચીઝ બિસ્કીટ સેન્ડવીચ(Cheese biscuit sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ6 #વિકમીલ1 kinjal mehta -
સીંગદાણાની કઢી (singdana kadhi recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક #પોસ્ટ19#સુપરશેફ1 Nilam Chotaliya -
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
રીંગણ બટેટાનું શાક(Ringan bateta nu shak in gujarati recipe)
દેશી ભાણું...કેવાય છે કે ખેતર જતો ખેડૂત ભાત માં રોટલા જ લઇ જતા...અને ડુંગળી વિના તો એમનું ભોજન અધૂરું જ કેવાતું #માઇઇબુકરેસિપિ ૨૪#સુપરશેફ1 KALPA -
-
-
-
રીંગણા બટેટા નું ભરેલું શાક(stuff rigan bateka nu saak in Gujarati)
#સુપરસેફ1# માઇઇબુક#પોસ્ટ૧૨ Jayshree Kotecha -
-
-
-
-
ભીંડા ના રવૈયા(bhinda na ravaiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૯#સુપરશેફ૧#શાકઅનેકરીસ ગઇકાલે મે રવૈયા બનાવવા હતા તો મસાલો થોડો હતો. તો આજે મેં એમાંથી ભીંડા ના રવૈયા બનાવ્યા. મારા ધરે બધા ને ખૂબ જ ભાવે છે. Bijal Preyas Desai -
રીંગણ ના રવૈયા(rigan na ravaya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ#વીક૧#શાક અને કરીસ Bijal Preyas Desai -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)