સુજી પાસ્તા(suji pasta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં રવો લઈ તેમાં મીઠું અને મરી પાઉડર નાખવા
- 2
ત્યાર પછી તેમાં 1 ટેબલ ચમચી કસૂરી મેથી હાથ થી મસળીને નાખવી ત્યાર પછી તેમાં ચીલી ફ્લેક્સ અને તેલનું મોણ નાખવું
- 3
બધુ બરાબર મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો તેને 20થી 25 મિનિટ માટે ઢાંકીને રાખી દેવો
- 4
20થી 25 મિનિટ પછી લોટ પર તેલ લગાવી હાથથી ખૂબ મસળવો
- 5
હવે તેમાંથી મોટો લૂઓ લઈ તેની મોટી પૂરી વણવી તેના પર ચપ્પુથી ઉભા કાપા પાડવા ત્યાર પછી સકરપારા ની જેમ આડા કાપા પાડવા
- 6
હવે એક કાંટા ચમચી લઇ તેને ઉંધી કરી તેના પર કાપા પાડેલ ચોકઠાંમાથી એક લઈ તેના પર લગાવવું ફોટામાં બતાવ્યા પ્રમાણે હાથથી પ્રેસ કરવું જેથી કાંટા ચમચી ની ડિઝાઇન તેના પર પડી જાય હવે ધીમે ધીમે રોલ ની જેમ વાળવુ નીચે થી સેજ દબાવી દેવું
- 7
આ રીતે બધા રોલ તૈયાર કરવા
- 8
ગેસ પર તેલ ગરમ મૂકીને બધા રોલ મીડીયમ ગેસ પર તળી લેવા તો તૈયાર છે સુજી પાસ્તા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
-
-
સેઝવાન સુજી કોઇન્સ (Schezwan suji coins Recipe In Gujarati)
#સ્નેક્સ#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૪ Sonal Suva -
-
-
-
-
પૂરી પાસ્તા(puri pasta recipe in gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ને. પૂરી પાસ્તા ઘરનો હેલ્ધી અને ક ક્રીસપી નાસ્તો છે. Hetal Patadia -
તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯ Hetal Vithlani -
-
-
પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)
#સ્નેક્સનાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી. Hetal Vithlani -
-
-
-
પૂરી(Puri Recipe in Gujarati)
#GA4#week9#મૈંદા#ફ્રાઇડ#પૂરીદિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી Neepa Shah -
-
-
-
-
-
સુજી ની સિઝલિંગ નમકપારે (Suji Namakpare Recipe In Gujarati)
#કૂકબુક#post-૨ બાળકોને આ નાસ્તો ખુજ જ ભાવે છે.દિવાળી સ્પેશિયલ નાસ્તો Dhara Jani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)