શાહી કાજુ મસાલા(sahi kaju masala in Gujarati)

શાહી કાજુ મસાલા(sahi kaju masala in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં એક ચમચી તેલ લઇ લો અને પછી તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ નાખી શેકી લો કાજુ નેં ગુલાબી કલર ના શેકી લો પછી તેને નીચે ઉતારી ને ઠંડા કરવા મૂકો
- 2
પછી ફરી કડાઈ મા બે ચમચી તેલ મૂકી દો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તેમાં તેજ,લવિંગ, અને ઈલાયચી નાખી દો ખડા મસાલા નાખી બે મિનિટ પછી તેમાં કટ કરેલ ડુંગળી નાખી દો
- 3
ડુંગળી ને થોડી સાંતળી તેમાં કટ કરેલ આદુ, કટ કરેલ લીલા મરચાં અનેકટ કરેલ લસણ ને નાખી દો પછી તેમાં ટામેટાં નાખી અને ડુંગળી,ટામેટાં ને એક વાર હલાવી ને થોડી વાર ઢાંકી ને ચડવા દો
- 4
ટામેટાં ચડી જાય એટલે તેને એક પ્લેટ માં ઠંડુ કરવા મૂકો પછી મિક્સર જાર માં થોડા તળેલા કાજુ નાખી દો અને પછી તેમાં ડુંગળી ટામેટા નું મિશ્રણ નાખી દો અને તેની પેસ્ટ તૈયાર કરી લો
- 5
પછી ફરી એક કડાઈ માં તેલ લઇ લો તેલ ગરમ થાય એટલે તેમાં તેજ અને લવિંગ નાખોઅને તેને બે મિનિટ રાખી તેમાં તૈયાર કરેલ પેસ્ટ નાખી ને સાંતળો પેસ્ટ ને પાંચ મિનિટ સુધી સાંતળો પછી તેમાં મરચુ પાઉડર,હળદર અને ધાણા પાઉડર અને મિકસ કરી લો
- 6
ગ્રેવી માં મસાલા મિકસ થઈ જાય એટલે તેમાં ક્રીમ નાખી હલાવી લો ગ્રેવી મા મસાલા મિકસ થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં ગરમ મસાલો અને મીઠું નાખી દો અને પછી કસૂરી મેથી ને હાથ વડે સહેજ મસળી ને નાખો
- 7
પછી બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે અને તેલ એકદમ છૂટું પડી જાય એટલે તેમાં તળેલા કાજુ નાખી દો અને પછી તેને મિકસ કરી પાંચ મિનિટ સુધી રહેવા દો પછી તેમાં કોથમીર નાખી દો અને ગેસ બંધ કરી દો
- 8
પછી શાહી કાજુ મસાલા ને સર્વીંગ બાઉલ માં લઇ તેમાં ઉપર કાજુ થી સજાવી ને થોડી કોથમીર થી ગાર્નિશ કરી પરાઠા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
# બીટ રૂટ મિલ્ક શેક(beetroot milk shake recipe in Gujarati)
#goldanaproron3#week 20#માઇઇબુક#પોસ્ટ 14 Nisha Mandan -
-
-
#કાજુમટર મસાલા(kaju mtar msala Recipe in Gujarati)
#goldanaperon3#week 22#સ્પાઈસી#માઇઇબુક#Post8વિકમીલ 1 Gandhi vaishali -
-
-
તીખા મસાલા ભાત(tikha masala bhaat in Gujarati)
#વિકમીલ૧ #પોસ્ટ_૧ #સ્પાઈસી/તીખી #માઇઇબુક #પોસ્ટ_૬ Suchita Kamdar -
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)