ઈડલી(idli in gujarati)

Nilam Chauhan @cook_23684084
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ગરમ પાણીમાં ચોખા અને અડદની દાળ મીક્ષરમાં કર્સ કરી નેએક કલાક રહેવા દેવાનુ
- 2
ત્યારબાદ આથો આવી જાય એટલે એકદમ હલાવા નું પછી ઢોકળીયા માં ગરમ પાણી મુકવાનું અને ત્યારબાદ ડીશ માં તેલ લગાવી ને ડીશ માં ખીરું તેમાં નાખીને ઢોકળીયા માં રાખી બંધ કરવાનું ૧૦ મીનીટ ઢાંકી રાખવું
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકીને રાઈ અને મરચા વઘાર કરવા નું પછી કોથમીર નાખીનેસવૅ કરો લીલી ચટણી સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાગી ની ઈડલી (Ragi Idli Recipe In Gujarati)
#ATતમે બધાને ખ્યાલ જ હશે કે રાગી માં ભરપૂર પ્રોટીન રહેલું છે રાગી શરીર માટે શક્તિવર્ધક પણ છે એનું કાંઈ પણ બનાવીને ખાઈએ શરીર માટે ખૂબ જ સારું છે માટે મેં એક નવી રીતથી બનાવવાની ટ્રાય કરી છે . તો તમે પણ જરૂર બનાવજો. Swati Parmar Rathod -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
ઈડલી (Idli Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 5Ham Bolega to Bologe Ke Bolata HaiIDLI Memsab Hai.... Sath me chutney Bhi Hai..... આજે ઇડલી બનાવી જ પાડી..... Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12944718
ટિપ્પણીઓ