રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી બનાવવા માટે દાળ અને ચોખાને ધોઈને પાણીમાં ૭/૮ કલાક પલાળીને નીતારીને દહીં નાખી કરકરુ પીસી ૮/૧૦ કલાક ઢાંકીને આથો આવવા દે વો.
- 2
ત્યારબાદ ઈડલી ઉતારતી વખતે નીમક, સાજીના ફૂલ,જોઇતા પ્રમાણે પાણી ઉમેરી ઈડલી ના વાસણમાં તેલ લગાવી ઈડલી ઉતારવી.
- 3
સાભાર બનાવવા માટે બંને દાળ ને ધોઈ ટામેટા સાથે બાફી લઇ ટામેટાં ની છાલ કાઢી લઇ ક્રશ કરવી.
- 4
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો વઘાર કરી ડુંગળી સાંતળી બધા વેજીટેબલ સાંતળવા.
- 5
તેમાં મસાલા કરી દાળ ઉમેરો અને ૧૫/૨૦ મિનિટ ઉકળવા દેવું.
- 6
ચટણી બનાવવા માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું,મીઠો લીમડો, અડદની દાળ નો વઘાર કરી તેમાં લીલાં મરચાં, આદું, સમારેલી કોથમીર ટોપરાનું ખમણ, દહીં,નીમક, ખાંડ નાખી ચટણી બનાવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
-
-
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#MRCઆગલા દિવસ ની વધેલી ઈડલી ને બીજે દિવસે વઘારીને ખાવાની બહુ મજા આવે છે.નાસ્તા નો નાસ્તો અને પેટ પણ ભરાઈ જાય.. Sangita Vyas -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#ST#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #સાઉથ.. આ રેસીપી સાઉથ ખુબ જ ફેમસ છે. ત્યા ના લોકો બ્રેક ફાસ્ટ માં મોટે ભાગે આ રેસીપી બનાવે છે. Ila Naik -
-
-
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
-
મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
#સાઉથ#ઓગસ્ટ#ઓલવીકસૂપેરછેફ૧#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
-
-
-
-
-
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમ#cookpadindiaએકદમ રેસ્ટોરન્ટ જેવી રવાદાર ઈડલી ઘર માં બનાવીએ . આ ઈડલી મો માં મૂકતા સાથે જ ઓગાળી જશે. Hema Kamdar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13460735
ટિપ્પણીઓ