કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી ઓસમાણ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી ઓસમાણ રેસીપી મુખ્ય ફોટો

ખીચડી ઓસમાણ

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#માઇઇબુક #પોસ્ટ7

#માઇઇબુક #પોસ્ટ7

વધુ વાંચો

ખીચડી ઓસમાણ

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#માઇઇબુક #પોસ્ટ7

#માઇઇબુક #પોસ્ટ7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ખીચડી માટે
  2. 1 વાટકીતુવેરદાળ
  3. 1 વાટકીચોખા
  4. 4લીમડાની દાંડી
  5. 6સૂકા લાલ મરચા
  6. 3-3તજ લવિંગ
  7. 1 ચમચીરાઈ જીરૂ
  8. 1/4 ચમચીહિંગ
  9. 1/2હળદર
  10. 1 ચમચીમરચું પાઉડર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 2.5 ગ્લાસપાણી
  13. ઓસમાણ માટે
  14. 2સમારેલા ટામેટાં
  15. નાનો ટુકડો આદુ ખમણેલું
  16. 2-2તજ લવિંગ
  17. 1/2રાઈ જીરૂ- 1 દાંડી લીમડો
  18. 3 ચમચીગોળ
  19. 1/4 ચમચીહળદર
  20. 1 ગ્લાસપાણી
  21. મીઠું સ્વાદાનુસાર
  22. બંને ના વધાર માટે 3 ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં 2.5 ચમચા તેલ ગેસ પર ગરમ કરવા મૂકવું તેમાં તમાલપત્ર, તજ લવિંગ તેમજ રાઈ જીરૂ અને હિંગ નાખો પછી તેમાં પાણી ઉમેરી ઉકળવા દો. પછી દાળ ચોખા ધોઈ લો અને દાળ ન ઉકળતા પાણી માં ઉમેરી દો. ચોખા ને પલળવા દો.

    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી ના હવે લીમડો અને લાલ મરચા ના ટુકડા ઉમેરી દાળ ને થોડી ચડવા દો. ત્યાં સુધી આપણે ઓસમાણ નો વઘાર કરી લેવો તેનાં માટે સૌ પ્રથમ આદુ ટામેટાં આરીતે લઇ એક કડાઈ માં 1/2 ચમચો તેલ ગરમ કરી તેમાં તજ લવિંગ તેમજ તમાલપત્ર રાઈ જીરૂ ઉમેરી કાપેલા ટામેટા નાખી બરાબર મિક્સ કરી થોડી વાર ચડવા દો

    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં હળદર મીઠું એને એક ગ્લાસ પાણી ઉમેરી તેમજ ગોળ નાખો 5 મિનિટ સુધી ઉકાળી લેવું. તો તૈયાર છે ઓસમાણ

    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ખીચડી ને જોયે તો એમાં દાળ આ રીતે ચડી ગયા પછી તેમાં પલાળેલા ચોખા અને મસાલા ઉમેરી દો.

    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ4ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ4ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી બરાબર મિક્સ કરી 6 મિનિટ ચડવા દો ત્યાર પછી ગેસ બંધ કરી દો.તો તૈયાર છે આપણી ખીચડી જેને ગરમ ગરમ ઓસમાણ સાથે પીરસો.

    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ5ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ5ફોટો
    ખીચડી ઓસમાણ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર June 21, 2020 09:23

ટિપ્પણીઓ (2)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
June 21, 2020 09:37
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  3. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. મીની ચોકો લાવા કેક(Mini choco lava cake recipe in Gujarati)
  1. લાપસી
  2. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
  3. બીટ ના સ્પાઈસી પરોઠા(beet root spicy parotha recipe in Gujarati)
  4. મટર પનીર(muter paneer in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12951388
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close