કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાજી કોન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાજી કોન રેસીપી મુખ્ય ફોટો

ભાજી કોન

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

#સ્પાઈસી#વિકમીલ 1#પોસ્ટ 2

#સ્પાઈસી#વિકમીલ 1#પોસ્ટ 2

વધુ વાંચો

ભાજી કોન

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

#સ્પાઈસી#વિકમીલ 1#પોસ્ટ 2

#સ્પાઈસી#વિકમીલ 1#પોસ્ટ 2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. ૧ નંગબટેટુ
  2. ૧ નંગરીંગણ
  3. 1/2વાટકી સમારેલી કોબીજ
  4. 1/2વાટકી સમારેલું ટમેટું
  5. 1/2વાટકી સમારેલી કોથમીર
  6. 1/2વાટકી લીલા વટાણા
  7. 1/2વાટકી સમારેલી ડુંગળી
  8. વઘાર માટે તેલ
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2ચમચી હળદર
  12. 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  13. ચપટીખાંડ
  14. સ્વાદ અનુસારનમક
  15. 1/2 ફાડુ લીંબુ
  16. કોન બનાવવા માટે
  17. 1 વાટકીમેંદાનો લોટ
  18. 1 ચમચીમોણ માટે તેલ
  19. ચપટીનમક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાજી બનાવવા માટે બધા જ શાકભાજી ઝીણા સમારી લેવા ત્યારબાદ તેને કુકરમાં ચપટી નમક નાખી બાફી લેવા ત્યારબાદ એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને ટમેટું નાખી બરાબર સાંતળી લેવા

    ભાજી કોન રેસીપી સ્ટેપ1ફોટો
    ભાજી કોન રેસીપી સ્ટેપ1ફોટો
    ભાજી કોન રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ મિશ્રણ ની અંદર બાફેલ શાકભાજી ઉમેરી દેવી ત્યારબાદ તેમાં ગરમ મસાલો લીંબુનો રસ મીઠું ખાંડ હળદર આ બધું નાખી સારી રીતે મિક્સ કરી લેવું આ ભાજીને ઠંડી થવા દેવી ત્યારબાદ કોન બનાવી લેવા

    ભાજી કોન રેસીપી સ્ટેપ2ફોટો
    ભાજી કોન રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કોન બનાવવા માટે સૌપ્રથમ મેંદાનો લોટ ચાળી તેમાં મોણ માટે એક ચમચી તેલ તેમજ ચપટી નમક નાખી પૂરી જેવો લોટ બાંધી લેવો ત્યારબાદ તેમાંથી લુઓ લઇ ત્રિકોણ આકારમાં રોટલી વણવી

    ભાજી કોન રેસીપી સ્ટેપ3ફોટો
    ભાજી કોન રેસીપી સ્ટેપ3ફોટો
    ભાજી કોન રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રોટલી ની વચ્ચે કોનનો મોલ્ટ ગોઠવી કોન તૈયાર કરી લેવો ત્યારબાદ ગરમ તેલમાં તળવા માટે નાખવો આ કોન તળાઈ જાય ત્યારબાદ ઠંડું પડે પછી વચ્ચે થી mould આપોઆપ તેનીમેળે જ નીકળી જશે ત્યારબાદ તળાઈ ગયેલા કોનમાં એક ચમચીભાજી ભરી લેવી ત્યારબાદ ગળી ચટણી નાખવી ફરી પાછી એક ચમચી ભાજી ભરી લેવી

    ભાજી કોન રેસીપી સ્ટેપ4ફોટો
    ભાજી કોન રેસીપી સ્ટેપ4ફોટો
    ભાજી કોન રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ભાજી ભરાઈ ગયા બાદ ઉપરથી સેવ તેમજ દહીં અને ટોમેટો કેચપ તેમજ ધાણા ભાજી ઉમેરી સર્વ કરવો

    ભાજી કોન રેસીપી સ્ટેપ5ફોટો
    ભાજી કોન રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે આપણો તીખો તન મન તો ભાજી કોન

    ભાજી કોન રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર June 21, 2020 09:14

ટિપ્પણીઓ (2)

Badal Patel
Badal Patel @cook_21975328
June 21, 2020 17:01
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  3. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. મીની ચોકો લાવા કેક(Mini choco lava cake recipe in Gujarati)
  1. મેથી થેપલા (Fenugreek Thepla Recipe In Gujarati)
  2. મેંદા ની પૂરી
  3. લાપસી
  4. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12951424
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close