રગડા પેટીસ

Seema Tank
Seema Tank @tank_9seema
Junagadh

#ટ્રેડિશનલ

રગડા પેટીસ

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રગડો બનાવવા માટે/-
  2. 250 ગ્રામલીલા કે સૂકા વટાણા
  3. 3 ચમચીતપકીર
  4. 1/2 ચમચીહળદર પાવડર
  5. 1 ચમચીમરચું પાવડર
  6. નિમક સ્વાદ મુજબ
  7. પેટીસ બનાવવા માટે
  8. 1 વાટકીચોખાના પૌવા
  9. 6નંગ મિડિયમ સાઈઝના બટાકા
  10. 2 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીમરચું પાવડર
  12. 1/2 ચમચીહળદર પાવડર
  13. નિમક સ્વાદ મુજબ
  14. તીખી ચટણી
  15. મીઠી ચટણી
  16. ખાટી ચટણી/

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વટાણાને ધોઈને તેમાં 3 ગ્લાસ પાણી ઉમેરી તેમાં મરચું પાવડર હળદર પાવડર સ્વાદ અનુસાર નમક ઉમેરી ચાર સીટી કુકર મા થવા દો ત્યારબાદ તેમાં ૩ ચમચી તપકીર ઉમેરી દો વટાણા ને પીચી નાખો દસ મિનિટ સુધી ઉકળવા દો રગડો તૈયાર

  2. 2

    પેટીસ બનાવવા માટે ચોખાના પવા ને પાણીમાં પલાળી દો સાત નંગ બટેકા ને કુકરમાં પાણી ઉમેરી 5 city સુધી બોઈલડ કરશો ત્યારબાદ બટાકા ને પીચી તેમાં પાણી નીતારેલા ચોખા ના પૌવા એડ કરો સ્વાદ અનુસાર નિમક ગરમ મસાલો ૨ ચમચી મરચું પાવડર હળદર પાવડર ઉમેરી મિક્સ કરી દો તેની પેટીસ બનાવી તવીમાં તેલ મૂકી શેકી લો પેટીસ તૈયાર

  3. 3

    ચટણી બનાવવા માટે/- 1 તીખી ચટણી બનાવવા માટે લસણની કડી ઓ કાઢી મરચું પાવડર સાથે તેની પેસ્ટ બનાવી અડધો ગ્લાસ પાણી ઉમેરો સ્વાદા અનુસાર નિમક ઉમેરો તીખી ચટણી તૈયાર 2/- મીઠી ચટણી બનાવવા માટે ગોળને અડધા ગ્લાસ પાણી માં ઓગળી તે માં નિમક ધાણાજીરું પાવડર ગરમ મસાલો સ્વાદ મુજબ એડ કરો 3/- ખાટી ચટણી બનાવવા માટે આંબલી ને અડધો ગ્લાસ પાણી ઉકાળો તે થઈ જાય પછી તેનું પાણી કરી તેમાં સ્વાદ મુજબ નિમક અને ગરમ મસાલો ઉમેરો ચટણીઓ તૈયાર છે

  4. 4

    બ્રેડ અને ઝીણી સેવ ચણાના લોટની સમારેલી ડુંગળી સમારેલા ટમેટા સાથે શવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Tank
Seema Tank @tank_9seema
પર
Junagadh

Similar Recipes