ચીઝ મસાલા પાપડ(cheese masala papad in Gujarati)

Neha Suthar
Neha Suthar @cook_18137808

#goldenapron3
Week 23
અહી મેં પાપડ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે.

ચીઝ મસાલા પાપડ(cheese masala papad in Gujarati)

#goldenapron3
Week 23
અહી મેં પાપડ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગપાપડ
  2. 2 ચમચીતેલ
  3. ૧ નંગકેપ્સીકમ
  4. ૧ નંગડુંગળી
  5. 1 નંગટામેટું
  6. થોડી કોથમીર
  7. ચાટ મસાલો જરૂર મુજબ
  8. ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તવો લઈને તેની ઉપર તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે એક પાપડ મૂકીને બંને બાજુ સીધો રહે એમ શેકી લો.

  2. 2

    પછી એ પાપડને ડીશ માં લઈને ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ટામેટું અને ઝીણું સમારેલું કેપ્સીકમ નાખો. પછી એક સર્વિંગ પ્લેટમાં લઈને ઉપર ચાટ મસાલો અને સમારેલી કોથમીર ભભરાવો.

  3. 3

    પછી ઉપરથી ચીઝ છીણીને ગાર્નીશ કરો. તો તૈયાર છે ચીઝ મસાલા પાપડ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Suthar
Neha Suthar @cook_18137808
પર

ટિપ્પણીઓ

Similar Recipes