થાબડી(thabadi in Gujarati)

Bhavana Ramparia @cook_23279888
#3weekmealchallenge
#વીકમિલ2
ઘી નું કીટ્ટુ હતું એમાંથી થાબડી બનાવી. બહુજ સરસ બની. આનો એક સરસ ઉપયોગ પણ થઈ ગયો. મને એક નવી ડીશ પણ શિખવા મળી .
થાબડી(thabadi in Gujarati)
#3weekmealchallenge
#વીકમિલ2
ઘી નું કીટ્ટુ હતું એમાંથી થાબડી બનાવી. બહુજ સરસ બની. આનો એક સરસ ઉપયોગ પણ થઈ ગયો. મને એક નવી ડીશ પણ શિખવા મળી .
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં કીટ્ટુ લઇ સેકો. પછી એમાં દૂધ નાખો. ગરમ થવા દો અને એને સતત હલાવતા રહો. દૂધ બડી જાય પછી એમાં ખાંડ ઉમેરો. ઘટ્ટ થઈ જાય પછી પાથરી દયો. મસ્ત થાબડી તયાર છે. એના ઉપર તમે કોઈ પણ ડ્રાઈ ફ્રુટ નાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood હું નાની હતી ત્યારે મમ્મી આ ઘી નું કી નીકળે એમાંથી આવી રીતે દૂધ અને ખાંડ નાખી પેંડા બને એ પહેલાં જ બધું ખાઈ જઈએ .મને આ થાબડી પેંડા બહુજ પસંદ છે......... કોઈ ફ્રેસ્ટિવલ ત્યારે આ થાબડી પેંડા બનાવી શકાય છે.સાતમ માં ઠંડુ ખાવાનું હોય ત્યારે છઠ્ઠ માં આ થાબડી પેંડા બનાવી શકાય છે. सोनल जयेश सुथार -
થાબડી
હું હંમેશા મલાઈ માંથી જ ઘી બનાવું છું ,એથી ઘી મા સુગંધ સરસ આવે છે અને છેલ્લે વધે એમાંથી થાબડી બની જાય છે...અથવા તો માવા તરીકે વાપરી શકો છો....અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે...... I hope ke tamane pan ભાવશે...તો જરૂર થી ટ્રાય કરશો. હો ને...... Sonal Karia -
પનીર ની થાબડી (Paneer Thabdi Recipe In Gujarati)
પનીર માંથી વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે.એમાંથી આજે મે થાબડી બનાવી જે ખુબ સરસ બની . Varsha Dave -
કીટું ની થાબડી (Kitu Thabdi Recipe In nGujarati)
#30minsઘી બનાવીયે ત્યારે એમાં કીટું વધે છે એમાં ઘી નો પણ ભાગ હોય છે. એમાંથી ખુબ ટેસ્ટી એવી થાબડી તૈયાર થાય છે. એ પણ ખુબ ઓછા સમય માં. અને એકદમ બજારમાં માં મળે એવી. Daxita Shah -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBWeek16થાબડી પેંડા(ઘી ના કીટા માંથી) Jignasa Avnish Vora -
-
થાબડી (Thabadi Recipe In Gujarati)
ઘર ના ઘી માંથી બનાવેલી થાબડી એકદમ healthy version, must try at home. Devanshi Chandibhamar -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણઆજે આપણે બનાવીશું થાબડી પેંડા જેને તમે કાઠિયાવાડી પેંડા પણ કહી શકો છો. આ થાબડી પેંડા તમે ઘરે એકદમ સરળ રીતે મીઠાઇવાળાની દુકાને મળે તેવા બનાવી શકો છો. આ થાબડી પેંડા મોઢામાં મુકાતાજ પીગળી જાય તેવા ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. તો ચાલો જોઈલો થાબડી પેંડા બનાવવાની રીત. Juliben Dave -
થાબડી શીરો
#goldenapron3 week 11 #લોકડાઉન ગઈ કાલે સવારે મારે એક લિટર દૂધ ફાટી ગયું. તો મને થયું કે આ દૂધ ફેકી તો નથી દેવું એટલે મે બનાવ્યો થાબડી શીરો. Upadhyay Kausha -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
-
ચણાદાળ ટીક્કી (Chana Dal Tikki Recipe In Gujarati)
સવારે દૂધી ચણા દાળ નું શાક બનાવ્યું હતું એ બહુ વધ્યું હતું, બસ એ લેફ્ટ ઓવર શાક માંથી ટીક્કી બનાવી, બહુજ સરસ બની છે. Kinjal Shah -
થાબડી પીસ
આમ તો આપણે મીઠાઈ બહારથી લાવતા હોઈએ છીએ અત્યારે lockdown ના ટાઈમ માં બહાર બધુ બંધ હોય કંઈ મળતું ન હોય તો થોડી કાળજીથી તમે ઘરે પણ થાબડી પીસ બનાવી શકો છો. ખુબ સરસ થાય છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ લાગે છે. સાથે હેલ્થ પણ જળવાઈ રહે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
"થાબડી પેંડા"(thabadi penda recipe in Gujarati)
#ઉપવાસથાબડી પેંડા એ બીજા પેંડા કરતાં દેખાવમાં તથા સ્વાદમાં ખૂબજ અનેરા છે ખાતા કંઈક વિશેષ સ્વાદ આવતો હોવાથી એક કરતાં વધુ ખાઈ શકાય છે. બનાવતા થોડી સમય જાય પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા.આપણા આ "થાબડી પેંડા"નું પણ કંઈક એવું જ છે બનાવતા સમય થોડો.....વધુ લે પણ મીઠાશ પણ એવી આવે.બનાવી ને જુઓ.હું એ રેશિપી જ બતાવું છું. ચાલો....... Smitaben R dave -
થાબડી(Thabdi recipe in Gujarati)
ફક્ત ત્રણ વસ્તુઓને લઈને આ મિઠાઈ બનાવી છે..લોકડાઉન માં જલ્દી જ બની જાય અને આપણા રસોડામાં સહેલાઈથી મળી રહેતી સામગ્રી માંથી બનાવેલ છે Sunita Vaghela -
કેસર ભાપાસંદેશ(kesar bhapa sandes recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૩૦ સંદેશ એ બંગાળી લોકોની પનીર માંથી બનતી એક હલકી ફુલકી મીઠાઈ છે જે તરત બની જાય છે મેં આજે સંદેશ માં એક નવી રીતથી તૈયાર કરેલી રેસીપી જોઈ જે મને બહુ જ ગમી ને આજે બનાવી બહુ જ સરસ થઈ. Manisha Hathi -
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#Coopadgujrati#CookpadIndiaDiwali Sweet થાબડી એ દૂધ ને ફાડી ને બનાવામાં આવતી મીઠાઇ છે. ચાલો તો ઓછા સમયમાં બની જતી થાબડી ને બનાવાની રીત જોઈએ. Janki K Mer -
સાબુદાણા ની ફરાળી ખીર=(sabudana ni farali kheer in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડીશ#સાબુદાણા ની ફરાળી ખીર Kalyani Komal -
કાઠિયાવાડી થાબડી પેંડા
#EB#week16#cookpadindia#cookpadgujarati#thabdipendaતહેવારોમાં અને ફરાળમાં ખવાતા થાબડી પેંડા મારી પ્રિય વાનગી છે. ફરાળમાં બેસ્ટ એવા થાબડી પેંડાનું વેફર સાથેનું કોમ્બિનેશન મસ્ત લાગે છે... Ranjan Kacha -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#cookpadgujrati#cookpadindiaઆ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે. Khushboo Vora -
થાબડી (Thabdi recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘરે થાબડી બનાવવા ની રેસિપી કહીશ... જે આપણે મલાઈ માંથી ઘી બનાવતી વખતે કીટુ વઘે છે.. તેમાંથી બનાવી શકાય છે જે એકદમ સોફટ બને છે. ટેસ્ટ પણ બહાર જેવો જ આવે છે... મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
ટ્રોપીકલ થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Tropical Thick Shake With Vanilla Icecream Recipe In Gujarati
આજે થોડું થોડું બધું ફ્રૂટ હતું તો મને થયું કે ચાલો Tropical theek શેક બનાવી લઉં એટલે બધા ફ્રૂટ નો ઉપયોગ પણ થઈ જાય અને New વેરિએશન લાગે. Sonal Modha -
ગ્રિલ્ડ ટોસ્ટ સેન્ડવિચ
ગઈકાલ ના વેજ હોટ ડોગ નું ફિલિંગ વધ્યું હતું.એમાંથી આજે સેન્ડવિચ બનાવી દીધી..અને બહુ જ યમ્મી થઈ.. Sangita Vyas -
થાબડી પેંડા
#RB12#week12 આ એક એવી સ્વીટ છે જે બધા ને ભાવતી હોય છે.અને ઘરે આસાની થી બની જાય છે.ફરાળ માં પણ ખાય શકાય છે. Nita Dave -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBમારો દીકરો દૂધની વાનગી નહોતો ખાતો એના માટે સ્પેશલી શીખી આ થાબડી પેંડાખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi -
શાહી થાબડી (Shahi Thabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati #Shahi Thabdiઘી બનાવ્યા પછી જે બગરું (કિટુ ) છૂટું પડે એમાંથી આજે મેં જે રેસિપી બનાવી એ તમારી સાથે શેર કરું છું... Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12825456
ટિપ્પણીઓ (5)