મસાલા પાપડ(masala papad recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૧
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટું,ડુંગળી,મરચું બારીક સમારી લો.પાપડ શેકી લો થોડું તેલ લગાવી ને.
- 2
વેજીટેબલ માં મીઠું અને લીંબુ એડ કરો અને તેને મિક્સ કરો પછી તેને શેકેલા પાપડ ઉપર અથવા તળેલા પાપડ ઉપર તેને રાખો.ચાટ મસાલો ભભરાવો. તેના ઉપર ચીઝ અને ગાર્નિશ માટે કોથમીર છાંટવી રેડી છે ટેસ્ટી-ટેસ્ટી મસાલેદાર પાપડ...😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
-
ચીઝ મસાલા પાપડ(cheese masala papad in Gujarati)
#goldenapron3Week 23અહી મેં પાપડ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4 #week23ખુબજ લોકપ્રિય અને બધાને જ ગમતી વાનગી છેSaloni Chauhan
-
મસાલા કોર્ન પાપડ (Masala Corn Papad Recipe in Gujarati)
#GA4 #Week23.# aa recipe fast ટાઈમ મે મુકી માત્ર કૂક પેડ ની હેલ્પ થી... પણ આ કોર્ન મસાલા પાપડ એટલો ભાવિયો કે જેટલા પાપડ કારિયા એ બધા જ હું એકલી જ ખાઇ ગઇ 😉🤗😋ty cookpad members and teams 🙏🙏 Pina Mandaliya -
મેયોનીઝ મસાલા પાપડ (mayonniese masala papad recipie in Gujarati)
#goldenapron3#Week23#papad#માઇઇબુક #પોસ્ટ24 Nilam Chotaliya -
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે Pinal Patel -
-
-
ચીઝ મસાલા પાપડ(Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week17અહી પઝલ માથી ચિઝ નો ઉપયોગ કયોઁ છે Neha Suthar -
-
-
મસાલા પાપડ શોટ્સ (masala papad shots recipe in gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#વિકમીલ૩ Sapana Kanani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13238367
ટિપ્પણીઓ