"વર્મા સેલી ગળી સેવ"(vermecili sweet sev in Gujarati)

Madhavi
Madhavi @cook_24130349

"વર્મા સેલી ગળી સેવ"(vermecili sweet sev in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

કુકર માં 15 મિનિટ, સોલાર કુકર માં 4 કલાક
6 લોકો
  1. 1). વર્મા સેલી સેવ....1 વાટકી
  2. 2). ઘી.....3 ટેબલ ચમચી
  3. 3). ગોળ.... 1/2વાટકી અથવા સ્વ્વાદ અનુસાર
  4. 4). કાજુ....50 ગ્રામ
  5. 5). ઇલાયચી...5 નંગ
  6. 6).ગરમ હુફળું પાણી...1 લીટર

રાંધવાની સૂચનાઓ

કુકર માં 15 મિનિટ, સોલાર કુકર માં 4 કલાક
  1. 1

    સહુ પ્રથમ વર્મા સેલી સેવ ને લીધેલા ઘી માં બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી સેકી લો,

  2. 2

    ત્યારબાદ પાણી માં ગોળ ને ઓગળી દો અને બાજુ માં રાખી દો,

  3. 3

    ત્યારબાદ સેકાયેલી સેવ માં ગરમ હુંફાળું ગોળ વાળું પાણી ઉમેરી દો, અને સાથે કાજુ, અને ઇલાયચી પાઉડર પણ નાખી દો,

  4. 4

    અને છેલ્લે જો કુકર માં કરો તો આ મિશ્રણ ને કુકર માં નાખી ને 4 સિટી વગાડી દો અને જો સોલાર કુકર માં કરો તો એના ડબ્બા માં મૂકી ને 4 કલાક સુધી તડકા માં રાખી દો.....

  5. 5

    ખાસ આ સેવ સોલાર માં બનાવેલી ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગે છે.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi
Madhavi @cook_24130349
પર

Similar Recipes