પાયનેપલ કોકોનેટ લડડુ(pineapple coconut ladu in Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

પાયનેપલ કોકોનેટ લડડુ(pineapple coconut ladu in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
  1. ૨૦૦ ગ્રામ પાઈનેપલ
  2. 100 ગ્રામ ટોપરાનું છીણ
  3. 1/2વાટકી‌ ઘી
  4. ૪ ચમચીમિલ્ક પાઉડર
  5. 100 ગ્રામ મિક્સ ડ્રાય ફ્રુટ
  6. 6 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ પાઈનેપલ ખમણો.

  2. 2
  3. 3

    ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ થાય પછી ટોપરાનું છીણ નાખો. તેને થોડો બ્રાઉન કલર થવા દો.

  4. 4

    ટોપરાના છીણ નો કલર બદલાય એટલે તેમાં ખમણેલું પાઈનેપલ નાખો.

  5. 5

    પછી તેમાં મિલ્ક પાઉડર નાખો. તેને સતત હલાવતા રહો.

  6. 6

    પછી તેમાં ખાંડ નાખો. ખાંડ બળે પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ નાખો. સતત હલાવતા રહો

  7. 7

    મિશ્રણ તૈયાર થાય પછી થોડીવાર ફ્રીઝમાં મૂકો.

  8. 8

    ત્યારબાદ નાના નાના લાડુ વાળો. ઉપરથી કિસમિસ લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes