કાલા ગુલાબ જાંબુ (Kala Gulab Jamun recipe in gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

કાલા ગુલાબ જાંબુ (Kala Gulab Jamun recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૫ વ્યક્તિ માટે
  1. ૧/૨ કપમેંદો
  2. ૧/૨ કપમિલ્ક પાઉડર
  3. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  4. લીટર દૂધ (માવ માટે)
  5. ૩-૪ ઇલાયચી
  6. ૪ કપસાકર
  7. ૬ કપપાણી
  8. ૧ ટી સ્પૂનકેશર
  9. ધી (તળવા માટે)

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં દૂધ લેવું. પછી દૂધ ને ઉકાળવું જ્યાં સુધી માવા જેવું થાય ત્યાં સુધી દૂધ ઉકાળવું.

  2. 2

    એક બાઉલમાં માવો, મિલ્ક પાઉડર, બેકિંગ પાઉડર મિક્સ કરો તેમાં એક ચમચી ધી નાખવું પછી બોલ્સ બનાવો.

  3. 3

    હવે તેને ધી માં તળવા મૂકો બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

  4. 4

    એક તપેલીમાં બે ચમચી સાકર, બે ચમચી પાણી લઈ તેને બ્રાઉન થવા દો પછી તેમાં પાણી, સાકર, કેશર ઉમેરી એક તાર ની ચાસણી બનાવો.

  5. 5

    જાંબુ ને ચાસણી માં નાખી દેવા. ત્રણ- ચાર કલાક સુધી રાખવા પછી ચાસણી માંથી બહાર કાઢી લેવા.સજાવા માટે પીસ્તા નો મૂકો નાખવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral A Panchal
પર

Similar Recipes