સ્પાઈસી ચટણી(spaicy chutney recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#સ્પાઈસી/તીખી
#વિકમીલ 1
#પોસ્ટ9

સ્પાઈસી ચટણી(spaicy chutney recipe in Gujarati)

#માઇઇબુક
#સ્પાઈસી/તીખી
#વિકમીલ 1
#પોસ્ટ9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1 ટુકડોઆદુ નો
  2. 7-8તીખા લીલા મરચા
  3. 10-12શેકેલા સિંગદાણા
  4. 10-12લસણ ની કળીઓ
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદુ, તીખા મરચા અને લસણ બધું જ લઈને નાના મિક્સર જાર માં ખાલી 2 રાઉન્ડ ચલાવી અધકચરું પીસી લો.

  2. 2

    અને પછી એક વાસણ માં કાઢી ને મીઠું અને એક ચમચી તેલ ઉમેરી ચમચી થી મિક્સ કરીને એર ટાઈટ ડબ્બા માં ભરી ફ્રિજ માં મૂકી દો.

  3. 3

    સવારે નાસ્તા માં થેપલા અને ભાખરી જોડે આ ચટણી નો સ્વાદ બમણો લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savani Swati
Savani Swati @cook_19763958
પર
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes