વડાપાવ ની ડ્રાય ચટણી(vada pau ni dry chutney recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 20 નંગસૂકા લાલ મરચા
  2. 12કળી લસણ બારીક સમારેલું
  3. 5 ચમચીસિંગદાણા
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સૂકા લાલ મરચા ના ટુકડા કરી લો.

  2. 2

    પાન માં તેલ ગરમ કરવા મુકો. તેમાં સીંગદાણા, લસણ ના ટુકડા, સૂકા લાલ મરચાં ને ધીમા તાપે શેકી લો.પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો.

  3. 3

    હવે ઠંડુ થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો ઝીણો પાઉડર ના કરવો પણ દરદરું ક્રશ કરવું.

  4. 4

    તો રેડી છે વડાપાવ ની ડ્રાય ચટણી. આ ચટણી ખૂબ જ તીખી હોય છે. તેને પરાઠા અને રોટલી સાથે પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes