સ્પીનેચ કોફ્તા કરી વિથ બટર રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા એક કઢાઈ માં તેલ ગરમ કરો પછી કાંદા, લસણ, આદુ, લીલું મરચું, કાજુ અને પાલક સતારી નાખો.
- 2
પછી થોડું ઠંડુ થવા દો. પછી તેને મિક્ષચ જાર માં બ્લેન્ડ કરી દો.
- 3
એક વાસણ માં મશેડ બાફેલા બટાકા, મશેડ પનીર અને પાલક પેસ્ટ બધું ભેગું કરી એમા ચણા નો લોટ, કોર્ન ફ્લોર એડ કરો. પછી એમા મીઠુ, મરચું, હળદર, ગરમ મસાલો કસૂરી મેથી નાખી એની પેટીસ બનવો.
- 4
કઢાઈ મા તેલ ગરમ કરી ને તરી લો. એક પ્લેટ મા કાઢી લેવુ.
- 5
કરી માટે કઢાઈ મા તેલ ગરમ કરી જીરૂ, તમાલપત્ર, કાંદા,આદુ લસણ ની પેસ્ટ ને સાતરી નાખો. પછી હળદર, મીઠુ,મરચું,ધાણા જીરૂ એડ કરો.પછી ટમેટો પલ્પ એડ કરો. થોડી વાર કૂક થવા દો,ત્યાર બાદ કાજુ ની પેસ્ટ એડ કરવી. ત્યાર પછી એક કપ પાણી એડ કરવું. પછી ગરમ મસાલો અને કસૂરી મેથી એડ કરવી.
- 6
કરી ને થોડી વાર કૂક થવા દો.
- 7
છેલ્લે કોફ્તા એડ કરવા.પછી ૩ થી ૪ મિનિટ કૂક થવા દો.
- 8
તૈયાર છે સ્પીનેચ કોફ્તા કરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડ્રેગન પોટેટો(રેસ્ટોરાં જેવાં જ)(dragon potato in Gujaratri)
#વિકમીલ 1 #માઇઇબુક પોસ્ટ 5 Riddhi Ankit Kamani -
-
-
-
પનીર અફઘાની કરી (Paneer Afghani Curry Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર અફઘાની કરી Ketki Dave -
રોટી કોફ્તા કરી(roti kofta curry recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૯ #સુપરશેફ૧હેલ્લો લેડિઝ, આજે હુ તમારા માટે એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી કોફ્તા કરીની રેસીપી લઈને આવી છુ, જે પનીર કે કોઈપણ વેજીટેબલ્સ વગર ઝડપથી અને ઈઝીલી બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે લેફ્ટઓવર રોટલી અને ભાતમાંથી પણ એક સરસ ટેસ્ટી પંજાબી સબ્જી બની શકે છે તો તમે પણ અચુકથી ટ્રાય કરજો #પંજાબી #લેફ્ટઓવર #રોટી #ભાત #કરી #કોફ્તા Ishanee Meghani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન રાજમા કરી
ફ્રેન્ડઝ, આપણે રોજ જમવા માટે કઇ ને કઈ નવી વાનગી બનાવતા જ હોઇએ છીએ ખાસ કરીને બાળકો ને તો પંજાબી શાક ખુબ જ ભાવે છે એમાય જો રાજમા નુ નામ પડે ત્યાં તો મોઢા મા પાણી આવી જાય બરાબર ને આપણે ત્યાં કઠોળ ના રાજમા તો બનાવતા જ હોઇએ છીએ પરંતુ આજે હું એક ઝટપટ રાજમા કેવી રીતે બને તે શીખવાડીશ આ રાજમા લીલા રાજમા થી બનાવવા મા આવે છે જેમ લીલા ચોળા આવે તેવી જ રીતે લીલા રાજમા પણ આવે છે જે સરળતા થી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ સરસ બને છે તો ચાલો આજ આ લીલા રાજમા કરી કેવી રીતે બને તે નોંધી લો Alka Joshi -
#કાજુમટર મસાલા(kaju mtar msala Recipe in Gujarati)
#goldanaperon3#week 22#સ્પાઈસી#માઇઇબુક#Post8વિકમીલ 1 Gandhi vaishali -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ